________________
૧૪
પુરૂં થતાં જ તે કોષથી ખાલી ઉઠયા :
tr
કિસન! તારા શબ્દો તદ્દન નિષ્ફળતાભર્યા છે. તારા વિચાર એકાદ વૈશ્યને શાલે તેવા છે. તારા અને અમારે માગ જુદો પડે છે.”
મહામ`ત્રી શકાળ
“ મારી પણ ઇચ્છા એ જ છે, કે તમારા અને માશ માર્ગ જુદો પડે તે સારૂં. તમારા વિચારા હિંસાવાદી છે અને મારા વિચાર। અહિંસાવાદી છે. હિંસા અને અહિંસાના માર્ગ એક હાઇ શકે જ નહિ. પણ વિજ્યદેવ ! એટલું ધ્યાન રાખજો, કે ‘ અન્તે અહિંસાને ય છે, હિંસાના નહિ.' જગત નિ-િ ષતા માગે છે, કપટનીતિની તેને જરૂર નથી.”
*
ક્સિન ! જો તારા વિચારા આવા જ હાય, તે તારે અમારા મંડળના ત્યાગ કરવા પડશે.”
“મારી પણ તે જ ઈચ્છા છે.” સિને નિર્ભયતાથી કહ્યું.
66
તારે એક ક્ષણુના પશુ વિલંબ કરવા ન જોઇએ.'
tr
“ હું પશુ એક ક્ષણના યે વિલંબ કરવા પૃચ્છતો નથી.” સિને નિર્ભયતાથી જવા માંડ્યું.
k
કિસન ! ” તેને જતા અટકાવી વિજયે ત્રાઢ પાડી,
cr
“ જી!” સિન હતા ત્યાં જ થંભો ગયા.
'
તારે આ મળમાંથી જતાં પહેલ્લાં વચન આપવુ
પડશે.”
“શું ? ” કિસને શાન્તપણે પૂછ્યું.
<<
આ મંડળની હસ્તિ તારે કાઇને જણાવવી નહિ.’’
“ મને મંજુર છે.”