________________
૧૧૮
મહામંત્રી શકટાળ જે નિર્દોષ છે તેને નાશ કરવાની ઈચ્છા કરવી, તે અયોગ્ય ગણાય.” વચ્ચે જ એક વર સંભળાય. સર્વેની નજર જે બાજુએથી અવાજ આવ્યો હતે તે તરફ વળી.
વૃદ્ધ પુરૂષ અને વિજય સિવાય આ મંડળમાં કોઈ પણ બેલી શકે તેમ નહોતું, આજ સુધી કોઈ બોલ્યું નહતું.
એ કેશુ બોલ્યું?” વૃત પુરૂષે પ્રશ્ન કર્યો. “એ તે આપણે સિન.” કિસનની બાજુમાં બેઠેલા એક જણે કહ્યું
કાણુ, બેટ સિન ! તુ બોલે?” સિન તરફ નજર કરતાં વૃદ્ધ પુરૂષે પૂછયું.
હા, દાદા.” કિસને નમ્રતાથી જવાબ આપે. તેની ઉંમર લગભગ વીસ વર્ષની હતી. વૃદ્ધ પુરૂષને તે હંમેશાં ‘દાદા' કહેતે.
બેટા! મારી પાસે આવ તો.” સિનને પિતાની પાસે બેલાવતાં વૃદ્ધ પુરૂષે કહ્યું. કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર પિતાની જગ્યાએથી ઉઠી, વૃદ્ધ પુરૂષ પાસે જઈ કિસન ઉમે રહ્યો. પિતાની ફરજ ન ભૂલતાં તેણે પ્રણામ કર્યા. વૃદ્ધ તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું.
બેટા! તું ક્ષત્રિય છે ને?” “જી, હા.” ક્લિને જવાબ આપે. તને તારી પ્રતિક્ષા યારી નથી ? "
આપને દેણે કહ્યું, કે એને મારી પ્રતિજ્ઞા યાર થી' “તે પછી તે વિજયની અને વિરોધ શા માટે