________________
૧૬
મહામંત્રી સકળ
ક્ષત્રિય છીએ એમ જ્યાં સુધી નદના જાણવામાં નથી આવ્યું, ત્યાં સુધી જ આપણે સહિસલામત છીએ. આપણું કામ જેમ અને તેમ જલ્દી પતી જવું જોઇએ. હજી સુધી :વરચિ અને પદ્મા આપણી જાતિથી અજ્ઞાત છે. આપણા કાર્ય`ના હાથ પણ તે એ જણુ છે. આપણે ક્ષત્રિય છીએ, એમ જે તેમના જાણુવામાં આવે તે આપણે તેમને સાથ ગૂમાવી બેસીએ. હું વૃદ્ધ માણસ છું. મારા દે કયારે પડે, તેના નિયમ નહિ, પોતાની પ્રતિજ્ઞા અપૂર્ણ રહે, એવી કાઇ પણ ક્ષત્રિય બચ્ચાની ઈચ્છા ન હાય. મારા દેડકાળ પહેલાં આપણી પ્રતિના પૂર્ણ થાય તો સારૂં, એવી મારી ઇચ્છા છે.”
તે વૃદ્ધ પુરૂષનું કહેવું દરેકને ખરૂં લાગતું હતું. દરેકની ઈચ્છા પણ તે જ હતી. પણ ખેલવાથી કે ઇચ્છા કરવાથી કાઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. કાર્યને અમલ કરવાથી જ તેનું પરિણામ આવે છે. પછી તે પરિણામ કાર્યકર્તાને લાભદાયક આવે કે નુકશાનકારક આવે.
તે વૃદ્ધના મેાલી રહ્યા પછી કેટલાક વખત ત્યાં શાંતિ પ્રસરી રહી. દરેકના વિચાર વૃદ્ધના વિચારને મળતા હતા, પણ શે! જવાબ આપવો તે કાઈ સમજી શકયું નહિ. સમજવાની શક્તિ દરેકમાં હતી, પણ ક્રાઇ ખેાલી શક્યું નહિ.
જ્યારે કાઈ ખાલ્યુ' નહિ ત્યારે વિજયે ખેલવાની શરૂઆત
કરી
“ કાકા ! જે તમારી ઇચ્છા છે, તે જ ાિ બધાની છે. પ્રતિજ્ઞા ભંગની ઈચ્છા ક્રાણુ રાખે ? તમે જાણા તો છેજ કે કુદરતે પણ આપણી ઇચ્છાને માન્ય રાખી છે. નવંશના નાશ કરનાની પ્રતિજ્ઞા લઇ પશ્ચિત ચાણુયજીએ પાટલીપુત્રના ત્યાગ કર્યાં છે, તે શું આપણા લાભમાં નથી ? આપણી પ્રતિજ્ઞા