________________
ક્રૂર નદ
૧૧૧
વાના મનેબળવાળા પશુ ધણા નીકળ્યા. ક્રૂર સામે ક્રૂર થવાની કેટલાકની ઈચ્છા થઈ. આ સમયે સામા થવાનું જોખમાયુ હતુ. જે લાકાએ ક્રૂર થઈ રાજાનેા નાશ કરવાને વિચાર કર્યાં, તે લેાકેા છાનામાના નાસી ગયા. ક્યાં ગયા તેનેા કાઈને પત્તો લાગ્યા નહિ. તેમણે સંકલ્પ કર્યો કે ગમે તે ભાગે મહાનને પદભ્રષ્ટ કરવા. તેમની પાસેથી રાજગાદી ખૂંચવી લેવી. તેમ કરવામાં નંશને નાશ કરવા પડે, કે રાજકુટુંબને નાશ કરવાનું પાપ વહેરી લેવુ પડે, તેા પણ હરકત નહિ. પેાતાના સર્વીસ્વને ભેગ આપવાને પણુ પાછી પાની કરવી નહિ.
આ ક્રૂરતા માટે રાજાને મહારાણીએ સૌમ્ય શબ્દોમાં મીઠો ડપકા આપ્યા. તે ઠપકાનું પરિણામ શૂન્યમાં આવ્યું. ક્રૂર આજ્ઞાને પાછી ખેંચી લેવાઇ ફક્ત મહાઅમાત્ય શકટાળના પ્રભાવથી. મહાઅમાત્યએ મહાનંદને ઘણા સમજાવ્યા. તેમતી સમજુતીથીજ કત્લેઆમને અન્ત આવ્યો.
મહાન દે પદભ્રષ્ટ કરવાની ઇચ્છા રાખી નાસી ગયેલા ક્ષત્રિયામાંથી કેટલાક ઘેાડા વખત પછી પાટલીપુત્રમાં આવી રહેવા લાગ્યા. તેમણે પોતાની જાતને બ્રાહ્મણુ તરીકે મેળખાવવા માંડી હતી. ધીમે ધીમે તેમાંના કેટલાક રાજ્યેની નેકરીમાં દાખલ થઈ ગયા. તે પૈકી એક તે। મહારાજાનદતી સંપૂર્ણ` પ્રીતિ સ ંપાદન કરી હતી. તેના પર મહારાજાનંદને સારા વિશ્વાસ હતા. મહાઆચાર્ય ચાલુક્યજી તેને પેાતાના નાના બંધુ જેવેા માનતા હતા. તેમના ગયા પછી વરચ તેને પોતાના પરમ મિત્ર માનવા લાગ્યા હતા. જેમ જેમ પેાતાના પગ સ્થિર થતા ગયા, તેમ તેમ તેણે આગળ : પગલું ભરવા માંડ્યું. વરરૂચિની સલાહ લઇ એક રાજ્ય વિરૂદ્ધ મંડળ ’ સ્થાપ્યું. તે મડળમાં ખાર સભ્યાઅ નામ નાંધાવ્યા. ભેાળા વર
'