________________
મહામંત્રી શકટાળ
કાર આપતાં કહ્યું: “પધારે, મહાઅમાત્ય !”
મહાઅમાત્ય શકટાળે જવાબમાં આખું સ્મિત કર્યું. પાથરેલા એક આસન પર બેસતાં તેમણે મહારાણીને પૂછ્યું : મહારાણું આનંદમાં છોને?”
હા. આપ જેવા મહામંત્રી અને શ્રીયકજી જેવા અંગરક્ષક હેય, પછી અમે આનંદમાં જ હોઇએ ને” મહારાણુએ હિસતા મુખે જવાબ આપો.
મહારાણીને હસતે ચહેરે હંમેશાં પૂજ્યભાવ ઉત્પન્ન કરે તે હતો. તેમને જેનાર વ્યક્તિ તેમની આગળ પિતાનું માથું નમાવવાને લલચાતી.
મહારાણી! આજે ઘણા દિવસે હું આપને યાદ આ ?”
ખાસ કંઈ કામ નહતું. મલ્યાને ઘણાં દિવસ થયા એટલે આજે મળવાની ઈચ્છા થઈ.”
“આપની કૃપા.” “ તબિયત તો સારી છે ને?” હા.”
મેં સાંભળ્યું છે કે હમણાં હમણાં તમે શિથિલ જણાવ છે?” મહારાણીએ પ્રશ્ન કર્યો.
“તેવું કંઈ ખાસ નથી.” “મને જણાવવામાં કંઈ વાંધો છે?” “વધે શો હેય? પણ આપ કહે છે તેવું કંઈ ખાસ