________________
મહામંત્રી શwાળ
ભદ્રાને કહ્યું:
ભાભી! આજની રાત મારી પાસે ન સૂઈ જાવ?” “કેમ, બહેન!” ભદ્રાએ નણંદને પૂછયું.
“આજે મને ઠીક લાગતું નથી. શરીરમાં તાવની અસર લાગે છે.” સુભગાએ કારણ જણાવ્યું.
તમારા ભાઈને કહી, હું જરૂર આવીશ.” નણંદ પ્રત્યેના પ્રેમમાં ભાભી ફસાઈ ગઈ.
તે રાત્રે પતિની રજા લઈ ભદ્રા પિતાની નણંદ પાસે સૂઈ ગઈ. મધ્યરાત્રી નીતિ ગયા પછી નણંદ ભોજાઈના ખંડમાંથી અચાનક કારમી ચીસ સંભળાઈ. ચીસ સાંભળી આજુબાજુના પહેરેગીરે દોડી આવ્યા. સૌની પાછળ મહારાજા ધીમે ધીમે તે ખંડ તરફ જઈ રહ્યા હતા. અચાનક એક દેડતો માનવદેહ તેમની નજરે પડે. મહારાજાએ બિસ્કુલ અવાજ કર્યા વગર તેની પુંઠ પકડી. ચારેક કદમ પણ વટાવ્યા નહિ હોય, એટલામાં તેમણે તે માણસને ગરદનથી પડે. તેણે છૂટવાના ઘણા ફાંફાં માર્યા, પણ મહારાજાની મહાન શક્તિ આગળ તેને કંઈ વળ્યું નહિ. મહારાજાએ તેના હાથમાંથી હથિયાર ઝુંટવી લીધું. - સંકેતિક શબ્દ સાંભળી તેમને અનુચર દેડી આવ્યો. સશક્ત અનુચરને તે વ્યક્તિ સેપી, મહારાજા પિતાના ખંડમાં ચાલ્યા ગયા.
બીજે દિવસે રાજસભામાં તે માણસને હાજર કરવામાં આવે. મહારાજાએ વસ્તુનો સર્વ આંકડે મેળવી ખુલાસો કર્યો.
આ માણસનું નામ પ્રતાપ છે. તેની સ્ત્રી ભદ્રા પવિત્ર હૃદયની પતિવ્રતા સ્ત્રી હતી. ભદ્રા ગઈ કાલે રાત્રે રાણીવાસમાં