________________
જૂર શિક્ષા
આવેલા દાસીઓના ખંડમાં તેની નણંદ પાસે સૂઈ ગઈ હતી. તેને સૂવાડવાનો પ્રતાપને હેતુ એ હે જોઈએ, કે “આ ખૂન રાણીવાસમાંથી જ કેઈએ કર્યું છે.” એમ પુરવાર થઈ જાય.
પણ ચોરના પગ કાચા હોય છે, તે કહેવતાનુસાર પ્રતાપ ખૂન કરીને ચોરી છુપીથી નાસતા હતા. અચાનક તે મારા હાથે સપડાઈ જવા જવા પામ્યો છે. આ ખૂન સંબંધમાં તેની બહેન સુભગાને પણ હાથ હોવું જોઈએ, એમ મને લાગે છે.
આ પ્રમાણેને ખુલાસો કરી, મહારાજાએ સભામાં હાજર રહેલા ન્યાય ખાતાના સભ્યોની સલાહ લીધી. દરેકની સલાહને સાર એ આવ્યો, કે “મહારાજાની માન્યતા ખરી છે.”
પછી મહારાજાએ જાહેર કર્યું :
“જ્યાં સુધી સુભગ નિર્દોષ ઠરે નહિ, ત્યાં સુધી તેને કેદમાં રાખવી.”
પ્રતાપને હું એ શિક્ષા કરું છું, કે તેણે જે હાથે પવિત્ર સતિનું ખૂન કર્યું છે, તે હાથ કાપી નાખવો. અને રાણીવાસ પર ખૂનને આરેપ નાખવાની જે તેણે પચ્છા રાખી હતી, તેના બદલામાં તેને સેન નદીના કાંઠે આવેલી “કૂર ભીંત” સાચે ખીલા મારી જડી લે. આ શિક્ષાને અમલ આવતી કાલે સૂર્યોદય વખતે થવો જોઈએ.”
આ કર શિક્ષા સાંભળી આખી સભામાં આશ્ચર્ય પ્રસર્યું હતું. પણ મહારાજાનંદની ફરમાવેલી શિક્ષાને વિરોધ કરવાની કેઈની તાકાદ નહતી.
–તે શિક્ષાને અમલ આજે સૂર્યોદય વખતે થયો હતો.”