________________
ક્રૂર શિક્ષા
૩૭
દરેકને ખાટાં આશ્વાસના આપીને મૂર્ખ બનાવનાર દાસી હજી સુધી પવિત્ર રહી શકી નથી.
એક વખતે મારી દાસી, દારૂના નશામાં ચકચૂર બનેલા પ્રતાપ સાથે તેના ઘેર ગઈ. ઘેર પહોંચતાંની સાથે જ તે એક બિછાના પર બેભાન જેવા થઈને પડયા. તેના લાભ લઇ દાસી સ્ત્રી ભદ્રાને મળી. તેને સર્વ વાતે માહિતગાર કરવાની દાસીની ચ્છિા હતી. ભદ્રાને મળતાં જ તે ખેાલી : · જો, તારા પતિ બીજી સ્ત્રીં કરવાનો છે માટે ચેતીને ચાલજે. કાવત્રાખેાર મડળમાં તેણે ભાગ લીધા છે. તારા મહારાન્તને તેમજ રાણીના નાશ કરવાની તે મંડળની ઈચ્છા છે. માટે જેમ અને તેમ જલ્દી તું તારી મહારાણીને ચેતાવજે.'
~~~આવી જાતની ભલામણ કરી તરતજ તે પાછી ફરી. ત્યાં જવાતા તેનો ઉદ્દેશ ફક્ત ભદ્રાને મળવાને જ હતો. તેની તે ઈચ્છા પાર પડી હતી.
પોતાના પતિનું નામ ન આપતાં તે વાત ભદ્રાએ મહારાણીને જણાવી. મહારાણીને તેણે કહ્યું હતું, ‘ એક સ્ત્રી મને કહી ગઇ છે. તે સ્ત્રીને હું એળખતી નથી.’
તે દિવસથી મહારાણી સાવચેત રહેવા લાગ્યાં હતાં.
તે પહેલાં રાણીવાસમાં એક પ્રસંગ બની ગયા હતા. નાના રાજકુમારને કાએ ચોરી છૂપીથી ઝેર આપ્યું હતું. પણ રાજવૈદ્યની માત્રાયા તે ઝેરના નાશ થયા હતા અને કુમાર બચી ગયા હતા. આ કામ ાણે કર્યું હતું, તે કાઈ જાણતું થથી, પણ હું જાણું છું. ઝેર આપનાર સુભગા હતી. પ્રતાપે તેની બહેન મારફતે કુમારને ઝેર અપાયું હતું. આ સમાચાર મને મારી દાસીએ આપ્યા હતા.
એક દિવસે સુભગાએ અત્યંત વહાલથી પાતાની ભાભી
७