________________
પ્રકરણ ૧૩ મુ ક્રૂર શિક્ષા
સાન નદીના કાંઠે આવેલી એક વિશાળ હવેલી, ભગવાન સૂર્યનારાયણના અસ્ત પામતા કિરણોના પ્રકાશ વડે દીપી રહી હતી. દેવમંદિરમાં સધ્યા સમયની આરતીનેા થતા ઘંટારવ, હવેલીમાં વસતી વ્યક્તિઓને આ આદેશ સંભળાઈ રહ્યો હતા. રવિ વના અસ્તાચળ તરફ જવાના શાન્તિના વખતમાં પણ, અશાન્તિના ભાસ થઇ રહ્યો હતા.
આજે સૌંદય વખતે અમલમાં મૂકાયેલી એક વ્યક્તિની ક્રૂર શિક્ષા, નગરજતાની વાતેાના વિષય બની રહ્યો હતા. સજ્યા પૂજનની તૈયારી માટે બ્રાહ્મણુ સ્ત્રી નદીમાં સ્નાન કરતી હતી. તેમાંની એક ખેાલી :
'
મહારાજાનંદના જેવી ક્રૂરતા તા મે કાઈનામાં જોઈ નથી.” “ તેમાં મહારાજાને પણ શા વાંક ? જો તે આવી શિક્ષા