________________
( સરસ્વતિ સાહિત્ય રત્નપ્રસ્થાવલિ )
કર શિક્ષા.
પ્રતાપ એક છૂપા મંડળના સભ્ય હતો. તેને મંડળનાં આગેવાન વિજયના કહેવાથી પોતાની સ્ત્રી ભદ્રાને પોતાની બહેન સુભગા પાસે રાજમહેલમાં સુવા મેકલી. બેનને જણાવ્યા મુજબ પ્રતાપે પોતાની સ્ત્રીનું ખુન કર્યું. તે પકડાતાં રાજાનંદે તેને કીલ્લાની ભીંતમાં ઉભો રાખી છાતીમાં ખીલા ઠોકવાની શિક્ષા આપી.
[કૈપીરાઈટ-પ્રકાશક છે.]
[પા. ૯૨]