________________
અજન્મ શ્રી
છું. પણ મહારાણી ! એક વાત કહ્વા સિવાયરહી શકાતું નથી. ‘સ્વાથી સેવકાની બુદ્ધિએ ચાલી, તેમના પર વિશ્વાસ મૂકી, પેાતાના જ માણસા પ્રત્યે અપ્રીતિ દાખવનાર મહારાજા રાજકુટુંબને નાશ વહેારી રહ્યા છે.' મહારાણી ! શું કહું ! રાજકુટુંબનું ભવિષ્ય મને સારૂં દેખાતું નથી.” મહાઅમાત્યની આંખામાંથી અશ્રુની ધારા વહેવા લાગી. આંખા લૂછતાં લૂછતાં તેમણે કહ્યું :
r
“ મહારાણી ! માઠું લગાડશેા નહિ. આ શબ્દો હું કહેતા નથી. પણુ રાજ ભકિત ભર્યાં મારા આત્મા કહી રહ્યો છે. સમજણા થયા પછી જો આંસુ ખાળ્યાં હોય, તે તે અહીં. આપની આગળ.” મહાઅમાત્યથી આગળ ખેલાયું નહિ. મહારાણીની આંખેામાં પણ આંસુ વહી રહ્યાં હતાં. મહાઅમાત્યના શબ્દો પર તેમને વિશ્વાસ હતેા. તેમનું ભાખેલું ભવિષ્ય હંમેશાં ખરૂં પડતું, ‘ રાજકુટુંબનું ભવિષ્ય મને સારૂં દેખાતું નથી.' આ શબ્દો મહાઅમાત્યના માંમાંથી નિકળતાં જ મહારાણીને ધ્રાસ્કા પડયા હતા.
મહારાજા આ શું કરી રહ્યા છે ! પાતાના હાથે જ પોતાના કુટુંબનો નાશ કરવાની ધૂન લાગી છે! અસાસ !' મહારાણીની વિચારમાળા તેાડી મહાઅમાત્ય માલ્યાઃ
"
“ મહારાણી ! ચિન્તા ન કરશેા. પરમેશ્વર પર વિશ્વાસ રાખેા. તે કાઇનું પણ મુરૂ કરવા ચાહતા નથી. મેં કહ્યું, તે તે મારી માન્યતા છે. માન્યતા એટલે ક્રિયા નહિ.”
“ મહામંત્રી ! તમારી માન્યતા હંમેશાં ખરી જ હાય છે, આ માન્યતા પણ જો ખરી પડે તે~~” મહારાણી આગળ ખાલી શકયાં નહિ. તેમને અત્યંત દુઃખ થવા લાગ્યું મહારાજા પર ક્રોધ ચઢયા, પણ સતિસ્ત્રીના ક્રોધ ટકે ક્યાં સુધી ? તરતજ