________________
અજમી
નથી.”
<s
યેાગ્ય ગણાય ?
66
મહામંત્રી ! મહારાણીથી પેાતાના વિચારા છૂપાવવા
9
""
આપનાથી છૂપાવવાનું શું હાય ? ઘણા દિવસથી એક વિચાર મનમાં ધેાળાયા કરે છે, કે મહારાજાને તેમ જ આપને જણાવું, કે આજ સુધી રાજકુટુંબની અંતઃકરણ પૂર્વક, પવિત્રણે સેવા કરી છે. હવે પાછળની જીંદગીનાં રહ્યાં સહ્યાં વરસા પ્રભુ ભકિતમાં વીતાવવાની રજા મળે તેા સારૂં ઘણા વખતથી મનમાં ધેાળાયા કરતા વિચારા જણાવવાને અવસર પ્રાપ્ત થતાં, મહાઅમાત્યએ તેનેા લાભ ઉઠાવ્યેા.
""
—આ સાંભળી મહારાણી જયાદેવી વિચારમા પડી ગયાં. • કાઈ દિવસ નહિં તે આજે મહાઅમાત્યને આ શું સૂઝયું? રાજકુટુંબ પર વિપત્તિના વાદળાં ઘેરાઇ રહ્યાં છે, સ’કટાની વાડા બધાઇ રહી છે, ત્યારે મહામંત્રીને નિવૃત્ત થવાના વિચારા આવે છે? મહાઅમાત્ય શકટાળ અને અંગરક્ષક દળના અગ્રેસર શ્રીયકજી સિાય વિશ્વાસ મૂકવાને કર્યું સ્થાન છે ?'
શટાળ મંત્રીની ભુદ્ધિથી રાજતંત્ર ચાલે છે અને શ્રીયકચ્છની ધાકથી રાજકુટુબ સુરક્ષિન છે, એ બીના ક્રાણુ જાણતું નથી ?
66
આવા ફટાકટીના પ્રસ ંગે મહાઅમાત્યને આ વિચાર ક્યાંથી આવ્યા?
મહારાણીને વિચારમાં પડેલાં જોઈ મહાઅમાત્યએ ગૂછ્યું : “ મહારાણી ! શું વિચારી છે ? ”
વિચારવાનું શું હાય ? તમારા જેવા મહાન બુદ્ધિશાળી