________________
વરરૂચિની ધેલછા
વિદ્યાપીમાં આમથી તેમ આંટા મારી રહ્યા હતા. ભવિષ્યમાં શું કરવું અને શું ન કરવું, તે વિચારો તેને સતાવી રહ્યા હતા. ભૂતકાળના એક શત્રુ, તેની દ્રષ્ટિ સમીપ વારંવાર આવ્યા કરતા હતા. તેને નાશ કરવાની જરૂર હતી. સખળ શત્રુને નાશ કરવામાં આવે નહિ, તેા ભવિષ્યના સુખે। સ્વપ્નવત્ બનવાને
સંભવ હતા.
ભૂતકાળમાં અઢળક દ્રવ્ય પ્રાપ્ત કરવાની જે યુક્તિના ઉપયાગ કરવામાં આવ્યેા હતા, તેમાં નિષ્ફળતા અપાવનાર પણ તે જ વ્યકિત હતી. પાટલીપુત્રમાં અજોડ તરીકે તે વખણાતી. તેના સામે માથું ઊંચકનારને બહુ જ સહન કરવું પડતું હતું.
આશાના ઉલ્લાશમાં વરફિંચ ભાન ભૂલવા લાગ્યા હતા. તેણે તેના એક મિત્રને આમત્ર્યા હતા. હજી સુધી તેના આગમનનું ચિન્હ જણાતું નહતું. મિત્રની રાહ જોતાં જોતાં તે કટાન્યા અંતે તે એક આસન પર ખેડે.
ઘેાડીવારે વિજયે વિદ્યાપીઠમાં પ્રવેશ કર્યાં. વરરૂચિ એકદમ શ્ર્લાંગ મારીને આસન પરથી ઉયેા. વિજય પાસે જઈ તેને જોરથી બાથમાં આવતાં મેથ્યા : “દોસ્ત, આવ્યા તેા ખરા તું.” વિજયને બાથમાંથી છુટા કરતાં તે આગળ મેલ્યે! :
-
66
મેં તે। તારી આશા જ મૂકી દીધી હતી. તારા જેવા મેટા માણસને જુના મિત્રની યાદગીરી પણ કયાંથી રહે ? તું રહ્યો ગુપ્તચરાતા અધિપતિ તે હું રહ્યો એક ભિક્ષુક. આપણા તેમાં જમીન આસમાનના ફેર. તને—
વિરરૂચિને આગળ ખેલતા અટકાવી વિજય મેલ્યે ઃ
.66
વરૂ ! તું પાંડિત થયા છતાં, તારી ભાષા સુધરી નહિ.
ܐ
""