________________
પિતા-પુત્ર
૨૧
“ શ્રીયાજી ! હું તમારે ત્યાં ગયા હતા. ત્યાંથી મને ખબર મળ્યા કે તમે અહીં આવ્યા છે.”
પિતાજી! હું આપને મળવા આવ્યા હતા.” પિતાના આગમનના માનમાં ઉભા થતાં શ્રીયકજીએ કહ્યું.
t
મહાઅમાત્યે રાજમહેલમાં જવાનાં કપડાં કાઢીને એક બાજુએ મૂકી, આસન પર સ્થાન લીધું. સામે જ શ્રીયકછ પણ બેઠા.
શ્રીયકછ ઉંમરે બહુ મોટા નહાતા. તેમણે નાની વયે જ મહારાજા નતા વિશ્ર્વાસ સંપાદન કર્યાં હતા. મહાઅમાત્ય શક્યાળમાં સંપૂર્ણ વિશ્વાસ રાખનાર રાજાએ શ્રીયકજીને પોતાના અંગરક્ષક તરીકે સ્વીકારી લીધા હતા. ઘેાડા જ વખતમાં મહારાજાએ તેમની કર્તવ્યગારી જોઇને પેાતાના અંગરક્ષક દળના શ્રેષ્ટ તરીકે તેમની નિમણુંક કરી. આજ સુધી શ્રીયજીએ પેાતાનું કર્તવ્ય નિષ્કલ કપણે બજાવ્યું હતું. પુત્રની કર્તવ્યપરાયણુતા જોઈ પિતાને આનંદ માતા નહેાતા.
'
મેટાં કુટુબોમાં સચવાઈ રહેતાં નાનાં મોઢાંનાં માન મહાઅમાત્યના કુટુંબને પણ છોડી શકયા નહાતાં. પુત્રને ‘d’ ન કહેતાં ‘ તમે ' કહેનાર પિતાનું ગૌરવ પણ વધતું હતું. શ્રીયકજીને રાજાના અંગરક્ષક દળના શ્રેષ્ટ તરીકે નીમવામાં આવ્યા ત્યારે પ્રજાએ પેાતાના હર્ષ અનેક રીતે વ્યક્ત કર્યાં હતા.
રાજાના વિશ્વાસ પ્રાપ્ત કરનાર મડાઅમાત્થે પ્રજાને પણ વિશ્વાસ સપૂર્ણ પણે પ્રાપ્ત કર્યાં હતા.
tr
શ્રીયકજીને સહુ પણે વધાવી લેનાર પ્રજા પ્રત્યે મહાઅમાત્ય શકટાળે પેાતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “ પ્રા અમારી છે, તે અમે પ્રજાના છીએ.”
આ સમયને હજી ઘણા વખત ીત્યા નહોતા. પિતા અને