________________
મહામંત્રી શકટાળ
શ્લેક બેલી શકેલી. આ પ્રમાણે એક પછી એક એમ સાત વખત બેલાયેલે લૅક સાતમી પુત્રી બોલી શકેલી.
આ વિષય પર આજ સુધી કોઈ પણ વિચાર કર્યો નથી. આવા પ્રકારના વિષયોની નિરીક્ષા કરવાની મને ટેવ છે. અને એ જ કારણથી હું આ સર્વ બીને જાણી શકો છું.
આ પ્રમાણેને ખુલાસો સાંભળી પડ્યાને કંઈક સંતોષ થયો. આ વિષે તેણે થોડું ઘણું સાંભળ્યું હતું, પણ આટલું બધું તે જાણતી નહતી.
વિજય!” પવા બગાસું ખાઈ આળસ મરડતાં બેલી : બાકીની વાતો આપણે કાલે કરીએ તો?”
કેમ?” વિષે પ્રશ્ન કર્યો. તે ઉઠીને પડ્યા પાસે ગયે. તેને હાથ પિતાના હાથમાં લેતાં તેણે પૂછ્યું: “ ઉંધ આવે છે?”
“હા. રાત ઘણું વીતિ ગઈ હૈય, એમ લાગે છે. પાએ અહીંથી ઉઠવાને માટે બહાનું કાઢ્યું. પિતાની ઝુંપડીમાં જવાની તેને ઈચ્છા થઈ હતી. * પાછલી રાતની ઠંડીએ પિતાને પ્રભાવ અજમાવવા માં હતો. વિજયને પણ ઠંડીથી બચવાની જરૂર જણાઈ. પદ્માને હાથ પકડી, તેને ઉઠાડતાં વિજય બેલ્યો : “ચાલ, પડ્યા ! બાકીની વાતો કાલે કરીશું. પરોઢ થવા આવ્યું છે.”
પવાએ ઉઠી વિજયની સાથે પોતાની ઝુંપડી તરફ ચાલવા માંડ્યું.