________________
મહામંત્રી શાળ
બચી જવા પામી હતી.
તે ખૂનીને હજી તું પણ ઓળખતી નથી. તેને પણ ફસાવવાની તેણે કોશિષ કરી છે, તારા બદલે જે બીજી કોઈ સ્ત્રી હત, તે તે ક્યારનીયે ફસાઈ ગઈ હેત. પણ તું દઢ મનવાળી સ્ત્રી છે. તારા આગળ તેનું કાંઈ પણ ચાલી શકતું નથી.
–આ બે વાત હું જાણું છું— “પણ તે ખૂની કોણ?” પડ્યાએ વચ્ચે જ પૂછ્યું. “હજી પણ ન સમજી?” “ના.”
આપણને ચક્રાવામાં નાંખવાને પ્રયત્ન કરનાર વિજય.” “હે!” જાણે પિતે આશ્ચર્ય પામી હૈય, તેમ તે બોલી,
“હા.” વરરૂચિએ કહ્યું. “તેની વાચાળ શક્તિથી ભલભલાને તે થાપ આપી શકે છે. આજ સુધી આપણને પણ તે બનાવી ગયા છે, પણ હવે તેમ થવું અશક્ય છે.”
“મારા માન્યામાં નથી આવતું કે, તેણે જ ખૂન કર્યું હેય.”
તારા માન્યામાં ન આવે, કારણ કે તે તેની વાક્યાતુયમાં ભેળવાયેલી છે. તું એકલી જ ભેળવાયેલી નથી, પણ ઘણું લેકે ભોળવાયેલા છે ખુદ મહારાજા પણ તેના પર શંકા લાવી શકતા નથી.”
–આ બે વાતે મારા સિવાય કોઈ જાણતું ન હતું. હવે તું અને હું બને જાણ થયાં છીએ. પણ યાદ રાખજે કે આ વાત બહાર જવા ન પામે.”