________________
માન્યતા
૭૧ પણ બને અર્થ તો એક જ ને?” “તે તે દરેકની માન્યતા પર અવલંબે છે.” “આપની માન્યતા શી છે?”
“મને તો બંનેના અર્થ જુદા જ લાગે છે. પણ આ વખતમાં માન્યતાને બદલાતાં વાર લાગતી નથી.”
એટલે?” “તમે જે માને છે.”
“આ ઉપરથી મને એમ લાગે છે કે, મહારાજા પણ પોતાની માન્યતાઓ બદલતા થઈ ગયા ખરા.”
માન્યતા બદલવાની વાત છેડી જ મેં મારા પરથી કરી છે?”
ત્યારે ?” “મેં તે સર્વ સાધારણું ઉદાહરણ આપ્યું છે.”
“સર્વ સાધારણપણે અપાયેલાં ઉદાહરણમાં આપને સમાન વેશ થતો નથી, એમ જ ને ?”
“હા. અને ના, બને. “આપના બલવા પરથી કાંઈ સમજાતું જ નથી.”
“એટલે જ હું કહું છું કે, તે ઉદાહરણમાં મારો સમાવેશ થતું નથી.”
“ ત્યારે સમાવેશ થાય છે, એમ શા પરથી કહે છે” “ કારણ કે, હું પણ માણસ જ છું ને?”