________________
( સસ્કૃતિ સાહિત્ય રત્નપ્રન્થાલે ) વફાદાર-પદ્મમાવિત અજબ સી.
નાલંદા વિદ્યાપીઠના અધ્યાપક પંડિત વરચી (જે શકટાળમત્રીને દુશ્મન) તે પણુ પદમાવતિના સૌન્દર્ય પર લટ્ટુ બની ગયા છે. તેથી વરરૂચી પેાતાના આશ્રમમાં પદમાવતી સાથે પણ પ્રેમગેાષ્ટી કરતા તેની પાસે પ્રેમની યાચના કરે છે, પણ વફાદાર (પદ્મમાવિત) તેને પશુ હાથમાં રમાડી પોતાની જાસુસીનું કામ વરી પર છાપ પાડી ખાતમી લઈ જાય છે. [કોપીરાઇટ—પ્રકાશકના છે.]
[૫]. ૭૮]