________________
મહામંત્રી શક્યા “મારા પર વિશ્વાસ નથી?” પડ્યાએ સ્ત્રી ચરિત્ર અજમાવવા માંગ્યું.
“તારા પર વિશ્વાસ ન હોય, તો કેના પર હોય છે પણ તે જાણવાથી તેને શો ફાયદો?” વરરૂચિએ ગલ્લાં તલ્લાં કરવા માંડ્યાં. ખાનગી વાત જણાવવાની તેમની બિલકુલ ઈચ્છા નહતી.
ફાયદો કંઈ જ નહિ. પણ તમે જાણતા હે, તે જાણ વાને મને હક્ક નથી?” વહાલ ઉભરાઈ જતું હોય તેમ પૂછ્યું.
હક્ક તો છે જ.” વરરૂચિએ કહ્યું. “પણ એ તું ન જાણે તે સારું. પછી તારી ઈચ્છા.”
“મારી તે ઈચ્છા છે કે મારે તે જાણવું જોઈએ.” “તે મારી ના નથી.”
–કહી વરરૂચિએ પિતાની ઈચ્છા ન હોવા છતાં થે ઘણું જણાવવાની શરૂઆત કરી.
વિજય ગુપ્તચર મંડળને એક સાધારણ સેવક–સભ્ય હતો, ત્યારે તે મંડળને અગ્રેસર બીજો હતો. તે અગ્રેસરને અંધારામાં રાખી વિજય વારંવાર મહારાજાને મળત. તેમ કરવામાં તેને સ્વાર્થ હતું. મહારાજાની પ્રીતિ સંપાદન કરવાની તેની ધારણા હતી. તેની તે ધારણા પાર પડી હતી. મહાદ રાજાએ તેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂક હતો.
થોડાક સમય પછી તે મંડળને અગ્રેસર અચાનક માર્યો ગયા હતા. કેઈએ તેનું ખૂન કર્યું હતું. તે બહાદૂર હતો તેની નિંદ્રાને લાભ લેવાયો ન હોત તે ખૂનની ધારણા પાર પડવી મૂશ્કેલી હતી. પણ ખૂની નાહિંમત હતો. તે બહાદુર હતો પણ