________________
પ્રકરણ ૧૧ સુ
અજબ સ્ત્રી
એ કહેવત ખાટી
તે જ પ્રમાણે
"
"
6
* એની તકરારમાં ત્રીજો ફાવી જાય, નથી. એને અનુભવ ઘણાને થયેલા હોય છે. વરરૂચિ અને વિજયના મનેામાં પદ્માવતીને ઘણું જાણુવાનું મળતું હતું. વરરૂચિ માનતા કે · પદ્મા પેાતાની મિલ્કત છે, ત્યારે વિજય ધારા કે પન્ના પેાતાને માટે જ સર્જાયેલી છે.’ તેની માન્યતા વચ્ચે પદ્મા આજ સુધી નિર્મળ રહી શકી હતી. તેના મનેાભાવ કાઈ પારખી શકયુ નહતું. તે કાણ છે, અને કયાંની છે, તે જાણવાની કાએ પૂરતી દરકાર કરી નહતી.
પદ્માએ ખીજે દિવસે રાત્રે વિજયની રાહ જોઇ પણુ વિજય આવ્યા નહિ. રાત્રિના પ્રથમ પહેાર સુધી રાહ જોયા પછી તેને લાગ્યું કે આજે વરરૂચિના મનાભાવ જાણી લેવાની તક છે.