________________
માન્યતા
તેમને આનંદ મળ્યો હતો. તેમના ચહેરા પરથી વિષાદની છાયા અદ્રશ્ય થઈ હતી.
રાણ ! રાજખટપટ બહુ વધી ગઈ છે.” “શાથી ?” કંઈ સમજાતું નથી, પણ ગુંચવાડે વધતો જાય છે.” મહાઅમાત્યની સલાહ લો, તે ઠીક પડે.” “તેમાં પણ વધે આવે છે.” “શે?”
“ગુપ્તચર મંડળના અગ્રેસર વિજયદેવ કહે છે, કે મહાઅમાત્ય રાજ્યની લગામ પિતાના હાથમાં લેવાના પ્રયત્ન કરી
રહ્યા છે.”
પણ રાજ્યની લગામ તેમના હાથમાં જ છે ને ?” “છતાં સત્તા તો મારી ને?”
એટલે?” એટલે એ, કે તે માટે નાશ ઇરછે છે.” આપને વિજયદેવના કહેવા પર વિશ્વાસ બેસે છે?” “વિશ્વાસ કેના પર રાખ, અને કોના પર ન રાખવે, તે જ સમજાતું નથી.”
આપને કોના પર વિશ્વાસ છે?” “કોઈના પર નહિ.” કેમ ?”