________________
મહામંત્રી શરાબ
મહારાણીએ હસતાં હસતાં કહ્યું: “આપનું જ્ઞાન અગાધ છે.”
કારણ કે, હું જ્ઞાનીઓને સહવાસ છું” “નહિ. જ્ઞાનીઓના પિષક છે.” પોષક તે લક્ષ્મી છે.” પણ નિમિત્ત તો આપ છો” “ફળ નિમિત્તને મળતું નથી.” પણ કીર્તિ તો નિમિત્તને જ વરે છે.” પણ તે થેડી જ અજરામર છે?”
તેના વર્યા પછી તેની સર્વ જવાબદારી વરનારને શિરે હેય છે.”
એટલે વરનાર જ તેને અજરામર પદ આપી શકે છે, એમ જ ને?”
“જરૂર”
“રાણું! વિચારે સુંદર કેળવ્યા છે.” મહારાજાએ રાણીની પ્રશંસા કરતાં કહ્યું: “તમારું જ્ઞાન પ્રશંશની ય છે.”
કારણ કે આપની અર્ધાગના છું.” એથી થોડી જ પ્રશંસા થાય છે ?”
પણ, તમારી પ્રશંસામાં મારો ભાગ તો ખરે ને” મહારાણ હસી પડ્યાં. મહારાજાને પણ હસવું આવ્યું. તેમની વિચાર શ્રેણી તૂટી ગઈ હતી. રાણી સાથેના વાર્તાલાપમાં