________________
૩૬
મહામંત્રી શકઢાળ
કરતા વિજયે આગળ કહેવા માંડ્યું. વરરૂચિ તેમજ પદ્માવતી પણ સાંભળવા લાગ્યાં હતાં.
""
મારા સાંભળવામાં આવ્યું છે કે, આપણા મડળ વિષે બહારની કાઈ વ્યક્તિ રસ લઈ રહી છે. આપણા મંડળની દેખરેખ પણુ રખાઇ રહી છે. મડળની કાઇક વ્યક્તિ વિશ્વાસ શ્ચાત કરતી હાય, તેા નવાઇ જેવું નથી. આપણે આપણી ફરજ અદા કરવાની છે. પડિત વરરૂચિને આપણે વિશ્વાસ આપ્યા છે. તેમના પ્રત્યેક કાર્યમાં મદદ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમના કરતાં આપણા—આપણા મ'ડળના સ્વા વધારે છે.
દ
“ પૉંડિત વરરૂચિ પર દેખરેખ રાખવાનું કાર્ય મને સોંપાયું છે. મહારાજાને વિશ્વાસ મારા પર અખ છે. આપણા મંડળના પ્રમુખ-પડિતજીએ જે વિશ્વાસ આપણા પર મૂકયા છે, તેના દ્રોહ થવા ન જોઇએ. મ`ડળના પ્રત્યેક સભ્યે ધ્યાનમાં રાખવું, કે વિશ્વાસધાત કરનારને વિજય કદી નહિ ડે. વિશ્વાસમ્રાતીને હું શોધી કાઢીશ. હાથમાં આવતાં જ તેને એવી કડક શિક્ષા કરીશ કે, જેથી સાંભળનારનાં અને જોનારનાં હુય કંપી ઉઠશે.
66
જેણે આ કલુષિત કાર્યંમાં હાથ નાંખ્યા હોય, તેણે ચેતતા રહેવું. આપણા મંડળમાં પ્રમુખ સહુ બાર સભ્યા છે. પંડિતજી માટે શંકા રાખવાનું હાય નિહ. પદ્માવતી પર મને સંપૂર્ણ વિશ્વાસ છે. ત્રીજો હું. બાકી રહેલા નવમાંથી જ કાઈ ખેવફા નીવડયા છે.”
*
હજી હું એક તક આપું છું. જેણે આ કાર્યના મેને માથે લીધેા હાય, તેણે ત્રણ દિવસની અંદર માફી માગી જવી.” વિજયના વાકયામાં તીખાશ હતી. દરેકનાં મન ચિંતા