________________
પ્રકરણ ૯ મુ
ભૂતકાળની વાતા
વરચિ અને પદ્માવતીને છેડી ચાલ્યેા ગયેલા વિજય એ ટિકા વીત્યે પા ફર્યાં. અંદર આવી જોયું તેાવરચિ ભર નિદ્રામાં તેની નજરે પડયા. પદ્માવતીને માટે તેણે ચારે બાજુ નજર:કરી જોઈ, પણ તે કયાંય દેખાઇ નહિ. તેને આશ્ચ લાગ્યું. આટલા ભયંકર અંધારામાં તે કયાં ગઈ હશે ? અવારનવાર તે શાંતિ માટે રાત્રિના સમયે ઝુ ંપડીની બહાર ફરતી. પણ આવા ગાઢ અંધકારમાં તે બહાર ગઈ હાય, તેવું તેણે જોયું કે સાંભળ્યું નહાતું. એકાદ વખત તે તેણે કહેલું પણ ખરૂં કે, પદ્મા ! રાત્રીના સમયે તું બહાર જતી ન હોય તા ?” પદ્મા જવાબ આપતી : વિજય ! તમે સ`સારી લાક છે. પાપ પુન્યમાં તમને ભેદ લાગતા નથી. કદાચ થાડા ધણા ફરક લાગતો હોય, તો પણ પાપ વાસનાનો નાશ કરવાનો પ્રયત્ન તમે કરતા નથી. અમે સંસારથી અલિપ્ત છે. અમારા
tr
""