________________
ભૂતકાળની વાતા
66
66
સહેજ બહાર, ખુલ્લી હવાના સેવન માટે. પદ્મા આગળ ખાલી : મનને થયું કે શાંતિના સમય છે. સૂર્યાસ્ત વખતે બહાર જઈ શકી નહાતી માટે અત્યારે થાડો સમય શીત પવનમાં પ્રભુનું સ્મરણ કરૂં તા સારૂં. તમે પણ થોડો વખત આટલામાં બહાર ફરશો તો તમારૂં મન ઉલ્લાસીત બનશે.'
66
“ આજે મારૂં મગજ બહેર માર્યું. ગયું છે." વિજય મેલ્યા : સમજાતું નથી કે મને શું થાય છે. પશુ જવ ધેાળાયા કરે છે. ખુરૂ થવાનું હોય તેવા ભાસ થાય છે,”
66
તો તમારે શીત પવનનું સેવન અવશ્ય કરવું જોઇએ. ચાલા, ઉઠો.” કહી પદ્માએ વિજયનો હાથ પકડી તેને ઉઠાડયો. તે તેને બહાર લઈ ગઈ. મકાનની બહાર આવેલી એક નાની શિલા પર તેને મેસાડી, પદ્મા સામે જ જમીન પર બેઠી. વિજયે તેને પેાતાની પાસે શિલા પર બેસવાનું કહ્યું, છતાં તેણે માન્યું નહિ.
“ આજે તમને શું થયું છે, વિજય ?' પદ્માએ તેની સામે જોઈ પ્રશ્ન કર્યાં. ગાઢ અંધકારમાં એક બીજાના ચહેરા સ્પષ્ટપણે જણાતા નહાતા.
કઈ સમનતું નથી.” વિજયે જવાબ આપતાં કહ્યુંઃ એ ચાર ક્વિસથી મારૂ મન ઉગ્નિ રહે છે. હું તારાથી કાઈ પણ વાત છૂપાવતા નછી, તે તું સારી રીતે જાણે છે. મારા વિચારો પણ મેં તને ખુલ્લા દિલથી જણાવ્યા છે. મારે કેટલીક ખખતમાં તારી સલાહ લેવી છે. કેટલુંક તને પૂછ્યું પણુ છે. મને નિરાશ તો નહિ કરે તે પદ્મા ?'’
વિજય! તમે જાણા તો છે કે હું સંસાર ત્યાગિની છું.
""
દૂર