________________
મહામત્રી શકટાળ
૫૮
દીલમાં પાપ વાસનાનો પ્રવેશ થાય નહિ, તેની અમારે ખાસ સંભાળ રાખવી પડે છે. અમે અમારા મનને કાબૂમાં રાખી શકીએ છે. પાંચે દ્રિ પર અમારા સપૂર્ણ કાબૂ હાય છે. છતાં અમારે શીતલતાની જરૂર હોય છે. પરમાત્માએ પવનરૂપી સિંચનના દરેક ઠેકાણે પ્રસાર કર્યાં છે. ગમે તેવા પાપાત્માની પાપ વાસનાઓનો નાશ, તે સિંચનથી થઈ શકે છે. ભયંકર રૂપ પકડેલી વાસના પણ તેનાથી શાંત પામે છે. આપણા દીલમાં પાપી વાસનાનો પ્રવેશ ન થવા દેવાનું પણ તે એક હથિયાર છે. ઉન્હાળાની ગમે તેટલી ગરમી હવે, તે પણ શીત પવનથી આપણા દીલને ઠંડક વળશે. ગમે તેટલાં પાપ કર્યા હશે, પણ શીતલ પવનમાં બેસી પરમાત્માના નામનું સ્તવવ કરીશું તે। પાપનો નાશ થશે.”
આવા પ્રકારની મેાટી દલીલા સાંભળી વિજય આગળ ખેલતા નહિ. આજે પણ તેને એમ જ લાગ્યું કે પદ્માવતી ઠંડા પવનની લહેજત માટે અહાર ગઇ હશે.
ઘેાડી વારે પદ્માવતી આવી ત્યારે વિજય વિચારમાં બેઠે હતો, વિજયને જોતાં જ પદ્માવતી વિચારમાં પડી ગઇ. તે આટલી વારમાં પા। આવશે, એવી કલ્પના પણ તેણે કરી નહેાતી.
ધીમે ધીમે વિજયની નજીક જઈ, તેના ખભા મૂકતાં પદ્મા મેલી : · વિજય ! ’
"
વિજયે પદ્માના સામું જોયું. તેને તે રૂપમાં રંભા જેવી ને પવિત્રતામાં દેવી સમી ભાસી. તેણે પદ્માને હાથ પકડી પેાતાની પાસે બેસાડતાં પૂછ્યું :
પદ્મા ! કયાં ગઈ
પર હાથ
"
હતી ? ”