________________
૬૪
મહામંત્રી શાળ
કરશે તેા રાજકાષનું દ્રવ્ય થાડા જ સમયમાં ખલાસ થઇ જશે. તેમણે વિચાર કર્યાં કે રાજાની ઇચ્છા વિરૂદ્ધ કાઇથી ખેલી શકાતું નથી. એટલે અપાતું દ્રવ્ય કહેવાથી બંધ થઇ શકે તેમ નથી. આના માટે તે। કાઇ યુક્તિના આશયા લેવા પડશે—’
મહારાજા પાસે એટલુ તે કેટલું દ્રવ્ય છે કે, ટેક નવા નવા શ્લોક પાછળ એક લાખ દ્રવ્ય તે આપ્યા જ કરે?' પદ્માએ વચ્ચે જ પ્રશ્ન કર્યા.
k
તેમની પાસે અખુટ લક્ષ્મી છે.' વિજયે ખુલાસા કરતાં કહ્યું, “ લેાકેા તેમને ‘ ધનનંદ' કહે છે, તે ખાટું નથી. તેમની પાસે સુવર્ણના સાત ઢગલા છે, અને હીરા, માણેકને તો પાર જ નથી. એટલે વિદ્યા પાછળ તે ગમે તેટલો ખર્ચ કરે, તો પણ તેમની તે ક્રિયાને આંચ આવે તેમ નથી.
<<
ઉપરની વાતને કેટલાક દિવસ વીતિ ગયા હતા. એક દિવસ શકટાળે પાતાની યુક્તિના અમલ કરવાનું નક્કી કર્યું. રાજ દરબારમાં એવા નિયમ છે કે, જ્યારે કાઇ પણ નવા ક્લાક ઉચ્ચારવામાં આવે, ત્યારે ગમે તેને તે સાંભળવાની પરવાનગી આપવામાં આવે છે.
એક વખતે મહુઅમાત્યએ પોતાની સાતે ય પુત્રીને રાજદરબારમાં ખેલાવી. સ્ત્રી વર્ગની બેઠક પુરૂષ વર્ગથી જુદી રાખવામાં આવે છે. આ પ્રમાણે સાતેય પુત્રીઓને એક પડદાની પાછળ બેસાડવામાં આવી.
નિયમાનુસાર વરરૂચિએ જ્યારે પાતાના શ્લોક ખેલી સંભળાવ્યા ત્યારે સભામાં હાજર રહેનારાઓએ અને અમાત્ય પુત્રીઓએ તે સાંભળી લીધે.
મહારાજા જ્યારે પ્રસન્ન થઇ, વચને એક લાખ દ્રવ્ય