________________
ભૂતકાળની વાતા
આજે પ્રજા કે રાજા ઃ કાઈની હસ્તી ન હેાત.
જ્યાં સુધી ચાણકયજી અહીં હતા ત્યાં સુધી વર તેમ નાથી દબાતા. મહાઅમાત્ય શકટાળના નાશ કરવાની પ્રાળ ઈચ્છાને અમલમાં મૂકવા ન દેનાર પણ આણુયજી જ હતા. શકટાળ અને વચિ વચ્ચે ધણા સમયથી વૈર બંધાયું છે. બંનેમાં દ્રેશ થવાનું કારણુ, શકટાળની રાજ પ્રત્યેની ભક્તિ.
વરરૂચિને ઘણી વખત દ્રવ્યની જરૂર પડતી, દ્રશ્ય કાંઈ રસ્તામાં પડ્યું નથી કે આપણને જરૂર પડે અને તે તરત જ મળી જાય, તે મેળવવા માટે મહેનત કરવી પડે છે. પરચિમાં જ્ઞાન હતું, એક વખતે તેના સાંભળવામાં આવ્યું કે તદ્દન નવું કવિત કે શ્લાક જો મહારાજાને સંભળાવવામાં આવે, તો સંભળાવનારને એક લાખ દ્રવ્ય ૧ રાજકાષમાંથી મળે છે.
"
આ વાત સાંભળી વરરૂચિના મનમાં એવા વિચાર આવ્યો કે જો હું એક નવા શ્લેાક બનાવી મહારાજાને સંભળાવું ત મને પણ એક લાખ દ્રવ્ય મળે. આ પછી તેણે આજે જ દિવસે એક નવા શ્લાક રચ્યા. રાજસભાના સમય ત્યાં જઈ પોતે રચેÀા ક્ષેક મહારાજાને તેમજ સભાસદોને સંભળાવ્યેા. ‘ આ શ્ર્લાક નવા છે,' એવી ખાત્રી કરી લઈ, મહારાજાએ કાષાધ્યક્ષને હુકમ કર્યાં : વરરૂચિને આપણા નિયમાનુસાર એક લાખ દ્રવ્ય આપે।.”
થતાં, ત્યાં
એક લાખ દ્રશ્ય જોઇ વરરૂચિને લાભ લાગ્યા. તેણે રાજ રાજ નવા Àાકો બનાવવા માંડયા.
આ પ્રમાણે રાજનું એક લાખ દ્રવ્ય રાજકાષમાંથી એન્ડ્રુ થતું જોઇ, રાજભક્ત શકટાળને લાગ્યું કે ‘ જો આમ જ ચાલ્યા
(૧) પહેલાં તે સમયના સિક્કાઓને દ્રવ્ય કહેવામાં આવતા હતા.