________________
૩૮
મહામંત્રી શાળ
મહેનત કરતા હતા.
વિજયને કાઈ તરફથી કાંઈ જ જવાબ મળ્યા નહિ. ફરીથી તેણે તે જ પ્રકારની ચેતવણી આપી. જેએ નિખાલસ હતા, તેમને ચિંતા નહાતી. અને જે વ્યક્તિએ આ કા'માં ઝંપલાવ્યુ હતું, તે સહેજમાં સપડાય તેમ નહેાતી.
વિજયે મંડળના કાર્યક્રમ ઘેાડા વખત માટે અધ રાખવાનું સૂચવ્યું. ‘ જ્યાં સુધી ગુન્હેગાર પકડાય નહિ, ત્યાં સુધી વિષ્યની મસલત નુકશાનકારક છે, ' એવા પ્રકારની દલીલ સ સભ્યોએ માન્ય રાખી.
વિજયે ધાર્યું હતું કે, ગુન્હેગારને ચહેરા જોઇને જ તે તેને પકડી પાડશે. અગર સાધારણ પણ જો ચર્ચા થશે, તા વાક્ચાતુર્યમાં તેને સપડાવતાં વાર નહિ લાગે, પણ તેની તે ધારણા નિષ્ફળ નીવડી.
ગુન્હેગારને શોધી કાઢવાનેા ખેાજો પોતાના પર રાખી તેણે મંડળના સભ્યોને વ્યવસ્થિ રીતે વિખરાઇ જવાની સૂચના કરી.
નિત્ય નિયમાનુસાર એક પછી એક નવે સભ્યોએ તે સ્થાન છેડ્યું.
""
સના ગયા પછી વિજયે વરરૂચિને ઉદ્દેશી કહ્યું : “ વરરૂચિ ! તમે ધારા છે તેટલી સુગમતાથી મહાઅમાત્યની પછી મેળવી શકશે નહિ. આ રાજખટપટ છે. આઠે પહેાર તેની પાછળ જાગતા રહેવું પડશે. આપણા મ`ડળની દેખરેખ રાખનાર ખીજું કાઈ નહિ, પણ મહાઅમાત્ય શકટાળના જ માણસા છે. જેટલા તે શક્તિવાન છે, તેટલા જ ચાલાક છે, તે ભૂલશો નહિ. મુત્સદ્દીગીરી વડે જ તે રાજ્યના મહાન સ્થભ