________________
૪૮
મહામંત્રી કટાળ
એક બાજુ પાપ અને ખીંછ બાજુ પુન્ય હાય, તે પુન્યનું પલ્લું નમે અને તેને જય થાય. પણ આ તે ત્રાજવાના અંતે પક્ષામાં પાપ હતું. અને પલ્લાં સમાન રહેતાં હતાં. બંનેમાંથી યુ પાપગ્રહણ કરવુ અને કયા પાપમાંથી બચવું, તે જ નક્કી કરવાનું હતું.
જેમને પાપ પુન્યને વિચાર કરવાના હોય છે, તેમનાથી કાઇ પણ કાર્યના અંત લાવી શકાતા નથી. જેમનું જીવન કેવળ પાપમાં જ વીતતું હેાય છે, તેમને જો કાઇ પણુ કાના અંત લાવવા હાય તા બિસ્કુલ વિલંબ લાગતા નથી. ‘ પાપીના પાસા સવળા પડે છે' એનેા અર્થ એજ કે, તેમને પાપ કરતાં વાર લાગતી નથી.
જગતમાં ૫૫ પુન્ય જેવી વસ્તુ હાત નહિ, તે વ્યવહારિક ધડતર કાઇ બીજા જ પ્રકારનું ધડાયું હાત. પાપથી ડરનારા કરતાં પાપ અપનાવી લેનારા ઘણા હેાય છે. પુન્યનેા પ્રભાવ જો જગતમાં હાય નહિ તેા ગણ્યા ગાંઠ્યા પુણ્યાત્માઓના નાશ પાપાત્માએના હાથે કયારા ય થઈ ચૂકયા હાત. પાપીએના પાપની જવાળા પુન્યના એક જ શીત કિરણુ વડે નાશ પામે છે. જ્યાં સુધી જગતમાં પુન્યને વાસ અણું માત્ર પણ છે ત્યાં સુધી ધર્માત્માઓના વિજય જ છે. વિજય તે અતિમ જ હાય છે. ધર્માંતી પણ કસેાટી થાય છે. કસાટીમાંથી નિષ્કલ’કણું પસાર થનાર ધર્મનેા-ધર્માત્માને અવિનાશ વિજય થાય છે. તે વિજય ધણા ભાગ લે છે. ભાગાતે થયેલા વિયભ તે જગત નિર્દોષ ભાવે નમે છે.
કેટલીક વખત પાપમાંથી પુન્ય જન્મે છે. પાપાત્માને પુન્યાત્મા થયેલા જોવામાં આવે છે. પાપી પુન્યને માગે વળે છે. પણ તે કયારે? પાપને। અંત આવી રહે ત્યારે.