________________
પદ્માવતીના આવાસમાં
૪૧
મહાઅમાત્યને નાશ તા હતા. હલે મહાઅમાત્યના નાશ અને મહાઅમાત્યની પદવી : બન્ને ઈચ્છે છે.’ પદ્માવતી બોલી.
''
તેણે આગળ કહેવા માંડ્યું : પંડિતજી ! હજી તમે ભેાળા છે. વિજયદેવને ઓળખવામાં તમે થાપ ખાધી છે. તેમતી મહત્ત્વાકાંક્ષા તમારા કરતાં માન છે. તમે મહાઅમાત્યનું પદ વાંચ્છે છે, ત્યારે તેમને આખા રાજશાસનની ભૂખ લાગી છે. તે રાજા થવા માગે છે અને તમે સેવક થવા ઇચ્છેા છે. તમારી ઈચ્છાને ફળિભૂત બનાવવા માટે તે આટલી બધી મહેનત કરે, તે તમારા માનવામાં આવે છે ?'
થાડી વાર વિશ્રાંતિ લઈ તે આગળ કહેવા લાગી :
પંડિતજી ! તમે મા ભૂલ્યા છે. મારા પર વિશ્વાસ હૈાય, તે વયન આપે. તમને માર્ગ બનાવવાની જવાબદારી હું લઉં છું.”
<(
39
:
“ મને તારા પર વિશ્વાસ નથી, એમ તું માતે છે; વરરૂચિ બોલ્યા “ પદ્મા ! મારે તને વચન આપવાનું હોય જ હિ. મારૂં મા સૂચન તારા પર જ અવલંબે છે. વિજય વિષેનું આપણું મંતવ્ય એક જ છે. તેને કાણુમાં રાખવાની જરૂર છે. પણ રાજકુટુંબ તેના તરફથી ખટપટ થયાનું મારા જાણવામાં આવ્યું નથી.”
""
તમારા જાણુવામાં કમાંથી આવે?' પદ્મા મેલી : તમે તેા પદ્મા પાછળ ઘેલા બન્યા છે. તમને બહારની કાં પડી છે? સવાર, અપેાર વિદ્યાપીઠમાં વીતાવત્રી અને રાત્રિને સમય સન્યાસીના સહવાસમાં પસાર કરવા. આ સિવાય બીજી કાઇ ધ્યેય છે? ત્રણેક માસ પરતા એક બનાવ તમે સાંભળ્યે નહિ હોય. અતિ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાને છે. મહારાજાના
'