________________
મહારાજા અને વિજય
૨૯
મહારાજ ! ” બનતી નરમાશથી તેણે કહેવા માંડ્યું : મારા કાને એક વાત આવી છે. બહુ જ મહત્ત્વની તે ખાનગી રાખવાની છે. આપે મારા પર જે મમતા રાખી છે, તેના બલામાં મારી ફરજ છે કે, મારે આપને આ બીનાથી અજાણુ રાખવા જોઈએ નિહ. જો વાત બહાર પડે, તે સામાના કાને પહેાંચી જાય તો મારા અને મારા કુટુંબને નાશ થતાં વાર લાગશે નહિ.”
<<
<<
“ એવી કેવી વાત છે કે, મને કહેતાં પણ તમે ડરો છે, વિજયદેવ ? ' રાજાએ પૂછ્યું. તે વાત જાણવાની તેમને ? ઇચ્છિા થઈ.
“ મહારાજ ! મને અભય વચન આપે કે, ગમે તેવા સંજોગામાં પણ આપ મને આશ્રય આપશે. મને ફક્ત એક જ માણસની ભીતિ રહે છે.” વિજયે ધીમે ધીમે કૂનેહથી અભય વચન માગી લીધું.
વિજયદેવ! મારા મેલ એ જ મારૂ વચન છે. હું તમને ક્રાઇ જાતની આંચ આવવા દઈશ નહિ. જે હોય તે મને ખુલાસાથી કહેા.” રાજાએ વચન આપતાં વિજયશું કહેવા માગે છે તે જાણવાની ઉત્કંઠા દર્શાવી.
66
તેટલા જ
માટે જ
મહારાજ ! મહાઅમાત્ય માટે મારા કાને કેટલીક વાતે આવી છે. તે જેટલા ભેાળા અને ભલા દેખાય છે, કપટી અને હૃદયના મેલા છે. તેમણે પેાતાના હિત આખા રાજ્યની લગામ ધીમે ધીમે હસ્તગત કરી લીધી છે. દરેક ખાતામાં પેાતાના માસા જ તેમણે ગાઠવવા માડયાં છે. કપટજાળ બિછાવવાની શરૂઆત થઈ ગઈ છે. ચાણકયને પાટલીપુત્ર તાવનાર પણ તે જ છે. ‘ રાજકુમારે કરેલા અપમાનથી પડિતજીએ પાટલીપુત્રના ત્યાગ કર્યો છે' આ તા એક
(6