________________
મહામંત્રી શયાળ
રાજાને મુલાકાત ખંડ તરફ આવતા જોઈ, વિજય આસન પરથી ઉડી ઉભા થયા. રાત્નએ ખડમાં આવી એક આસન પર સ્થાન લીધું. વિજય પણ સામે બેઠા.
૨૮
“ વિજયદેવ ! મે તમને મેલાવવા માટે સેવકને મેકક્લ્યા હતા.” મહારાજએ ખેલવાની શરૂઆત કરી. તે હંમેશાં મેટા આધ્યેદારને માનથી ખેલાવતા.
મહારાજ ! હું બહાર ગયા હતા.” જવાબ આપતાં વિજય આગળ ખેલ્યા : “ મેં સાંભળ્યું છે, કે પંડિત ચાણુ
""
કયનું સ્થાન વરરૂચિને સાંપવાની આપની ઇચ્છા છે.” 'હા.” મહારાજાએ કહ્યું : “ મારી એકલાતી જ નહિ, પણુ મહાઅમાત્યની યે એવી જ ઇચ્છા છે. વિજયદેવ ! તમને એક નવું કામ સોંપવાનું છે. મને વરચિ માટે સંપૂર્ણ શ્રદ્ધા નથી. હું તે ફક્ત મહાઅમાત્યના કહેવાથી જ તેને તે સ્થાન સોંપવા તૈયાર થયા છુ. વચિ પર દેખરેખ રાખવાની જવાબદારી તમારા પર નાખુ છુ. આજે જ તેને તે સ્થાન સોંપાઈ જશે.’’
tr
“ મહારાજ! આપ જે જવાબદારી મને સોંપે છે, તે મહાન છે, છતાં તે જવાબદારી સ્વીકારી લેવા હું તૈયાર છુ મારી ફરજ હું સંપૂર્ણ બજાવીશ.' વિજયે કહ્યું. તેને સાંપવામાં આવેલું કાર્ય તેના માટે લાભદાયક હતું. વરરૂચિને ખાનગીમાં મળવા માટે જે સાવચેતી રાખવી પડતી હતી, અને તેમાં ભયના સંચાર હતા, તે ભય આથી નાશ પામતે! હતા. વરરૂચિને મેળાપ કદાચ ઉધાડા પડી જાય તેા, ખુલાસા કરવાને માટે આ એક ઉત્તમ સાધન મળતું હતું.
શત્રુના વિનાશ માટે રાજાના કાનમાં વિષ રેડવાને આ મેાા હતા. વિજયદેવ આ મેાકા જતા કરે તેવા નહાતા.