________________
મહામંત્રી શwાળ - હું ત્યાંથી જ આવ્યો . કાર્ય થાન તે પદ્માવતીનું મકાન જ - બનશે. સર્વ પ્રકારની મદદ પણ ત્યાં જ મળી રહેશે.”
વિજયે વરૂચિને હાથ પકડીને ચાલવા માંડયું. વરરૂચિને તેની પાછળ જવાની ફરજ પડી. તેમને લગભગ બે માઈલ જેટલું ચાલવાનું હતું. શાંતપણે તેઓ માર્ગ પસાર કરી રહ્યા હતા. તેમની પાછળ બે આંખે સ્થિરપણે પિતાનું કાર્ય કરી રહી હતી, તેનું તેમને ભાન નહોતું.
વિજયની ઉંમર બહુ મેટી નહતી. સાધારણપણે ત્રીસેક વરસને હશે એમ માની શકાય. આટલી વયમાં તે ગુપ્તચર મંડળને અધિપતિ બન્યો હતો. તેની પીઠ થાબડનાર પંડિત ચાણક્ય હતા. તેમણે જ તેને ગુપ્તચરમાં મંડળમાં દાખલ કરાબે હતો. તેની બુદ્ધિ તીવ્ર હતી. સદા હસમુખે રહે. તેને ચહેરો સર્વને ગમી જતો. સર્વના ગમવામાં જ તેનું કાર્ય સહેલાઈથી ઉકેલાઈ જતું. ખરી ખેતી વાર્તાઓ જોડી કહાડનાર વિજય થડા જ સમયમાં ગુપ્તચર મંડળને અને તેના અધિપતિને માનીતે બનવા પામ્યો હતો. કાવાદાવામાં કાબેલ બને વિજય પિતાના અધિપતિથી છાને માને મહારાજાનંદને મળતો. ખરા બેટા સમાચાર આપવામાં તે આઘું પાછું જ નહિ તેની હાજર જવાબી મહારાજાને પણ ગમી ગઈ હતી. ચાણક્યને તેના પ્રત્યે પક્ષપાત હતે. | ગુપ્તચર મંડળના અધિપતિ અચાનક હુમલાના ભાગ બન્યા હતા. તેઓ રાત્રે પિતાના શયનભુવનમાં નિકાને વશ હતા, ત્યારે કોઈએ તેમના પર કારી ઘા કર્યો હતે. એક જ ઘાએ ધડથી મસ્તક જુદું પડતાં બૂમની આશા પણ રખાઈ નહતી. સવારે આ સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. શકદાર વ્યકિતઓને પકડી દેવાની દંડની સજા ફરમાવવામાં આવી હતી. ખરે ગુન્હેગાર આબાદપણે છટકી જવા પામે