________________
२०
ક્લકત્તામાં પણ કેટલીએ ભવ્ય ઇમારતા મેાજૂદ છે. એજ પુણ્યશાળીના પુણ્યબળને યાગની આજ વર્તમાન કાળમાં પણુ પંદરથી વીશ જોર મનુષ્યાનું પાતે પોષણ કરી રહયા છે. ધન્ય છે, એવીર નરને.
વ્યાપારીમાં અગ્રગણ્ય ગણાતા તેમજ સેવાભાવી તેમજ સાહસિક વૃત્તિથી તેઓશ્રીને નામદાર ઇન્દાર સરકાર તરફથી તેમજ ના. બ્રીટીશ ગવરમેન્ટ તરફથી અનેક પછી પણ મળી છે. એજ તેઓશ્રીના કાર્યની મહત્તા અને શેલા છે. તેની માં નીચે મુજબ.
સને ૧૯૧૫
સને ૧૯૧૬
સને ૧૯૧૯
સને ૧૯૨૦
સને ૧૯૨૪
ભારત સરકારના ઇલ્કાબ
શ્રીમંત મહારાજા તુકારાવજી સાહેબ તરફ્થી સન્માન કરવામાં આવ્યું. પ્રથમ સરદારની બેઠકમાં ઉચ્ચ સ્થાન તથા શેઠજીની સ્વારી માટે સન્માન કર્યું.
તે શ્રીમત મહારાન્ત સાહેબે રાજભુષણુની પદવી આપી.
શ્રોમંત મહારાજા સર તુઢ્ઢાજીરાવ બહાદુરને પોતાની વર્ષગાંઠના દરબાર વખતે શેઠને પગમાં સાનું પહેરવા માટે માન આપવામાં આવ્યુ. અને ખુદ મહારાજા સાહેબે પોતાતા સહસ્ત વડે સાનાના લંગર ઈનામ આપવામાં આવ્યા. શેઠજીનું સન્માન રાજ્ય તરફથી થયુ. તે સમય પર શેઠે એક થાળ સાનુ ભરી ભેટ ધ્યુ . હતુ દરબારામાં બધા સરદારાની જે ખેડકા હતી. તેમાં પ્રથમ બેઠકનું માન શેઠજીને આપવામાં આવ્યું.