________________
શિમાન શેઠ હુકમીચંદજીનું જીવન વૃતાંત મે મારી બુદ્ધિ અનુસાર લખી મે મારી ફરજ બજાવી છે.
મારા રદયની અભિલાષા શેઠજી પાસે સાહિત્યને વિકાસ કરાવવાની તે ઘણજ વર્ષો પહેલાની હતી. પરંતુ જ્યાં સુધી કુદરતની કૃપા ન હોય. ત્યાં સુધી તે વેગ મળવા મુશ્કેલ હોય છે. પરંતુ મારા સદ્દભાગ્યથી તે યોગ મારા મિત્ર રતનચંદજી ઠારી કૃપા વડે પ્રાપ્ત થયું. તેના માટે હું તે મારા મિત્ર રતનચંદજી કોઠારીને હમેશ માટે આભારી છું
છેવટે પરમાત્મા સર શેઠ હુકમીચંદજીને તેમજ તેઓશ્રીના સુપુત્ર પુત્રીએ પૌત્રો તેમજ આખા કુટુંબને સદા દીર્ધાયુ અને આરોગ્ય અને સુખી રાખે. અને અનેક દીનjદુખીની સેવા કરવા સારૂ આ જગતમાં અવિચળ રહે. એજ પ્રભુ પાસે પ્રાર્થના.
સર શેઠ હુકમીચંદજી સદા તમારૂ જીવન જગતની સેવા માટે સદા અમર રહે.
લી. આપને બાળક ભેગીલાલ રતનચંદ રાજકવી
ધરમપુર સ્ટેટના જયજીણેદ્ર