________________
૧૯
બન્ને વસ્તુ ઘણીજ આદર્શો અને પવિત્ર બનાવી જગતને ખાધપાઠ આપ્યા, કે પહેલુ સુખ કે, કાયા નિરાગી,
સંવત ૧૯૫૭ની સાલથી શેઠજીએ વ્યાપારી જીવનમાં ભાગ લેવા માંડયે. અને અનેક જાતના વ્યાપારમાં શાહસ ઉપાડી લાખ્ખોની આવક જાગતી કરી. સેાનું ચાંદી અળસી રૂજ અફીણ તેમજ ધઉ વિગેરેના થેકા કરી વ્યાપારી આલમમાં પેાતાના નામને શીક્કો જમાવ્યા, અને અન્નમાં દરેક વ્યાપારી ખેલતાં કે કાલની વાત હુકમચંદજી જાણે આવા સાહસીક વ્યાપાર પણ ભાગ્ય વિના બની ન શકે. એક પુણ્ય—ખળ ખીજુ
સાહસ અને ત્રીજી ત્રુદ્ધિબળ ત્રણે ત્રીપુટીના સંગમથી જીવનમાં અનેક જોખમ ભરેલી હાડા મૂકી. યા નસીબ સમજીને વહેપારમાં ઝુકાવી દેતા. કુદરત પણ સાહનુકુળ હાવાથી શેઠજીએ પેાતાની આજ દીન સુધીમાં કરાડાની ઢાલત મેળવી. અને આખરે તેમાં સ ંતાષ માની છેવટે સટ્ટો ન કરવાની પ્રતિજ્ઞા પણ લઇ જગતને દાખલા બતાવી આપ્યા કે માણુસ કરી પણ શકે અને ત્યાગી પણ શકે છે. આવા ત્યાગ તે કાઇક વીરલના ભાગ્યમાંજ હોય છે. તે આજ દીવસ સુધીમાં તેઓશ્રીએ સટ્ટો કરવાની ભાવના પણ નથી કરી. તેમ તેના સામુ જોવાનુ પણ દીલ નથી કર્યું. તેાશ્રીના વ્યાપારની ખ્યાતિ તેમજ હિંમતની ખ્યાતિ અને ઇજત્ત વિગેરે એક યુરોપ અને અમેરિકા સુધી ઝળકે છે હતી. અને પેતે એક શાહ સાદામર તરીકે નામના મેળવી પેાતાના જીવનની સાફલ્યતા સાધી.
હાલ વર્તમાન કાળમાં તેઓશ્રીની હુકમીચંદ મીલ નં. ૧ નં. ૨ તથા રાજકુમાર જૂટ મીલ તથા મેટા માટા કેટલાક કારખાના તથા શશીમહેલ કેંદ્રભવન ઇતારિયાનું દેવ મંદિર - એત્રીના વૈભવની સાક્ષી પુરી રહયા છે. વળી મુબઈ તથા