________________
કરવામાં આવ્યું હતું.
સંવત ૧૯૭૫માં સૌથી નાની દીકરીને જન્મ થયે. જેનું નામ સનેહરાજબાઈ રાખવામાં આવ્યું, તેને પણ સારો અભ્યાસ કરાવ્યો. ધાર્મિક તેમજ વહેવારીક જ્ઞાન પણ સારી રીતે આપવામાં આવ્યું હતું. અને તેમને વિવાહ પણ કુંવરલાલચંદજીની સાથે કરવામાં આવ્યો હતો.
ત્રણે વિવાહ શેઠજીએ એકજ સાલમાં કર્યા હતા. તે વખતે ઈન્દર રાજ્ય તરફથી શેઠ સાહેબને તમામ સગવડ આપવામાં આવી હતી. આજુબાજુનાં બધાં રાજાઓ પણ આવ્યા હતા. અને હજારો મહેમાને દેશપરદેશથી લગ્ન મેહત્સવમાં પધાર્યા હતા. ઇન્દોરમાં જાણે એ દિવસને પ્રસંગ ઉત્તમ અને ઘણેજ મંગળકારીહતે આ વિવાહ પ્રસંગમાં શેઠજીને લગભગ પાંચ લાખને પચીસ હજારને લગભગ ખર્ચ થયો હતો. અને આવો વિવાહ મોહ
સવ ઈન્દરમાં કોઈ ગૃહસ્થને ત્યાં હજુ સુધી થયો નથી. તેમાં ઇન્દોરની તમામ પ્રજા મુક્ત કંઠે પ્રશંસા કરતી હતી.
શેઠજીના ભાગ્ય બળથી સંવત ૧૯૮૭માં ભૈયા સાહેબ રાજકુમારસિંહજીને પૂત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આ પુત્ર જન્મની ખુશાલીમાં શેઠ સાહેબે એક મેટે મહત્સવ ઉજવ્યો હતો. અને ઘણુજ દાન પુણ્ય અને ઇનામ વિગેરે આપવામાં આવ્યુ હતુ. ખરચ લગભગ રૂ. પચાસ હજારને થયો હતે.
સંવત ૧૯૮૮માં ભૈયા સાહેબ રાજકુમારસિંહજીને બીજે પુત્ર છે. તે પ્રસંગે પણ શેઠ સાહેબે ઉપર માફકજ મોહત્સવ ઉજવ્યો હતો.
શેઠ સાહેબના ધર્મ અને દાનના પ્રતાપે શેઠજીને કૌટુંબિક સુખ અને સંતાન પરીવારનું સંપુર્ણ સુખ પ્રાપ્ત થયું. ભાગ્ય