________________
કલશ-૧૧૪
જ્યાં લીન થયો તે પ્રકાશના ભાવમાં રાગ તો અંધકાર છે-અશુચિ છે-જડ છે – દુઃખરૂપ છે – અજીવ છે. આહાહા! ચૈતન્ય સ્વભાવી જીવનું જ્યાં ભાન થયું ત્યાં એ અજીવની ઉત્પત્તિનો નાશ થયો. આવો માર્ગ છે.
(શાલિની) भावो रागद्वेषमोहैर्विना यो जीवस्य स्याद् ज्ञाननिवृत्त एव। रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौघान्
ષોડમાવ: સર્વમાવવાનામ્ પારા-૨૪ના ખંડાન્વય સહિત અર્થ-“નીવચ : ભાવ: જ્ઞાનનિવૃત્ત:વસ્થાત”(નીવસ્ય) કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી પ્રગટ થયો છે સમ્યકત્વગુણ જેનો એવો છે જે કોઈ જીવ, તેનો (૫: ભાવ:) જે કોઈ ભાવ અર્થાત્ સમ્યકત્વપૂર્વક શુદ્ધસ્વરૂપ-અનુભવરૂપ પરિણામ, [ આ પરિણામ કેવો હોય છે?]( જ્ઞાનનિવૃત્ત: wવ ચા) શુદ્ધ જ્ઞાનચેતનામાત્ર છે, તે કારણથી “N:” એવો છે જે શુદ્ધ ચેતનામાત્ર પરિણામ તે, “સર્વમાવાસવાણામામાવ:” (સર્વ) અસંખ્યાત લોકમાત્ર જેટલા (ભાવ) અશુધ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોટું આદિ જીવના વિભાવપરિણામ હોય છે-જે (શાસ્ત્રવાળામું) જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આગમનનું નિમિત્ત માત્ર છે તેમનો (માવ:) મૂલોન્યૂલ વિનાશ છે. ભાવાર્થ આમ છે કે-જે કાળે શુદ્ધ ચૈતન્યવસ્તુની પ્રાપ્તિ થાય છે તે કાળે મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ જીવના વિભાવપરિણામ મટે છે, તેથી એક જ કાળ છે, સમયનું અત્તર નથી. કેવો છે શુદ્ધ ભાવ? “IT-કે-મોદૈઃ વિના” રાગાદિ પરિણામ રહિત છે, શુદ્ધ ચેતનામાત્ર ભાવ છે. વળી કેવો છે?“દ્રવ્યવર્માવૌધાન સર્વાન ન”(દ્રવ્યવર્મ) જ્ઞાનાવરણાદિ કર્મ-પર્યાયરૂપ પરિણમ્યો છે પુગલપિંડ, તેનો (ભાવ) થાય છે ધારાપ્રવાહરૂપ પ્રતિસમયે આત્મપ્રદેશોની સાથે એકક્ષેત્રાવગાહ, તેના (ગોવા) સમૂહને, [ ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિરૂપ કર્મવર્ગણા પરિણમે છે, તેના ભેદ અસંખ્યાત લોકમાત્ર છે; (સર્વાન) જેટલાં ધારારૂપ આવે છે કર્મ તે બધાંને-(રુન્યન) રોકતો થતો. ભાવાર્થ આમ છે કેકોઈ એમ માનશે કે જીવનો શુદ્ધ ભાવ થતો થકો રાગાદિ અશુધ્ધ પરિણામનો નાશ કરે છે, આસવ જેવો થાય છે તેવો જ થાય છે; પરંતુ એવું તો નથી. એવું કહે છે તેવું છેજીવ શુદ્ધ ભાવરૂપ પરિણમતાં અવશ્ય જ અશુધ્ધ ભાવ મટે છે, અશુધ્ધ ભાવ મટતાં અવશ્ય જ દ્રવ્યકર્મરૂપ આસવ મટે છે; તેથી શુદ્ધ ભાવ ઉપાદેય છે, અન્ય સમસ્ત વિકલ્પ હેય છે. ૨-૧૧૪.