________________
જેને દર્શનને કર્મવાદ આ વ્યંજનાવગ્રહ, ઈન્દ્રિયને સ્પષ્ટ પુદ્ગલે અંગે જ હોય છે. એટલે મન અને ચક્ષુને વ્યંજનાવગ્રાહે હાઈ શકતું નથી. કારણ કે તે તે પુદગલ અણફરત્યે પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે.
શબ્દ-રસ-ગંધ અને સ્પર્શને લાયક પદાર્થના અણુસ્કંધ, ઈન્દ્રિય પૃષ્ટ વર્તતા હોવા છતાં પણ તે અણુસ્કને ઇન્દ્રિય ખબર જાણ ન શકે ત્યાં સુધી ઉપગ સ્વરૂપે વર્તતા જ્ઞાનને વ્યંજનાવગ્રહ કહેવાય છે. એ ઉપગમાં પકડાતા વિષયની જ્યારે વ્યકત અસર થાય છે, એટલે કે શબ્દાદિનું વ્યવહાર્ય થઈ શકે એટલા જથ્થા પ્રમાણુ પદાર્થના અણુસ્ક ઇન્દ્રિયને ફરસે છે, તે ટાઈમે ઉપગરૂપે પ્રવૃત્ત જ્ઞાનને અર્થાવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ તે અનુક્રમે વસ્તુ ધ્યાનમાં ન આવે તેવી સ્થિતિનું અને વસ્તુ ધ્યાનમાં આવે તેવી સ્થિતિનું જ્ઞાન છે. આ બન્ને પ્રકારના જ્ઞાનમાં પદાર્થસ્ક ધેને ચહ્યું અને મન સિવાયની ચાર ઈન્દ્રિ સાથે સંબંધ તે છે, પરંતુ ઈન્દ્રિય સાથે સંબંધ પામેલી વસ્તુની અપૂર્ણ હાલતને વ્યંજન કહેવાય છે, અને ઇન્દ્રિયો સમજી શકે તેવી સ્થિતિમાં વસ્તુને તે સંબંધ તે અર્થ કહેવાય છે. ચક્ષુ તથા મનને, દશ્ય તથા ચિંતનીય પદાર્થોને સ્પર્શ થતું નથી, તેપણ વસ્તુની વ્યક્ત અસર થવારૂપ અથવગ્રહ તે તે બનેથી થાય છે. તેમાંય મન તે દૂરદૂરની વસ્તુ ઉપરાંત ભૂતકાળમાં થયેલી વસ્તુને પણ વિચાર કરી શકે છે.
ન
ક
ક
:
-
બ.
કા
. *
*
*
*
*
તાક