________________
-
પરીકથા
-
-
-
* *
-
a
જ
= આત્માની વિભાવ દશા
જથ્થા પ્રમાણુ હોય, તે જ વિષય જાણી શકાય છે. જો કે * પૃષ્ટ અણુસ્ક છે ન્યૂન પ્રમાણમાં હવા ટાઈમે વિષયને જાણી તે શકે છે, પરંતુ બહુ જ અલપ રીતે જાણવાથી તે જ્ઞાન વ્યવહાર્ય થઈ શકતું નથી. કેઈ પ્રાણિઓની અમુક - ઈન્દ્રિયે વધુ સતેજ હોય છે, તેઓ તે ન્યુન પ્રમાણ અણ - કંધોથી પણ વ્યવહાર્ય થઈ શકે તે રીતે વિષયજ્ઞાન કરી શકે છે. એટલે કેઈ પ્રાણિની અમુક ઈન્દ્રિય સતેજ હોય છે, તે કઈ પ્રાણિની અન્ય ઈન્દ્રિય સતેજ હોય છે. આ પ્રમાણે ઇન્દ્રિયની તાકાત અનુસાર પદાર્થના સ્પષ્ટ અણુસ્ક દ્વારા પ્રાણિ, વિષયને જાણ શકે છે. એક અણુ પણ ઇન્દ્રિયને -સ્પશે તે ટાઈમે તે જાણવા માટે જ્ઞાન, પ્રયત્ન કર્યા વિના તે રહેતું જ નથી. જ્ઞાનના તે પ્રયત્નને ઉપગ કહેવાય છે. તે ઉપયોગમાં વિષય પકડાયા છતાં પણ તે વિષયની વર્તતી અવ્યકત અસરને “વ્યંજનાવગ્રહ” કહેવાય છે. અહીં વ્યંજનાવગ્રહ એટલે ગ્રહણવિષયની આત્મામાં થતી અવ્યકત અસર. તે ટાઈમે પ્રવૃત્ત મતિજ્ઞાન ને “વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન” કહેવાય છે. એ રીતે મન અને ચક્ષુ સિવાય શેષ ચાર ઇન્દ્રિયને સ્પષ્ટ પદાર્થનું અવ્યકતજ્ઞાન તે, તે ઈન્દ્રિયેના સંબંધવાળું વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન કહેવાતું હોવાથી, ચાર ઈનિ આશ્રયી વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન ચાર પ્રકારે હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ અતિજ્ઞાન (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૩) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન,
સ્નાન
-
*
* * *
* *
* *
*