________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૫
મિના ઉપસર્ગ
સામ
પરિસ્થિતિમાં પણ નિ નાનીધાસ પી અસપી મદદ કરતા નહીં,
તેથી તે બહુ દુઃખ સંહન કરી મરીને શુલપા મા યક્ષ થયા. જ્ઞાનથી તેણે કીડાથી ખદબદતું શ્વેતાનુ પ્રેમ ભવનું (બળદનું) શરીર દીધું. તેથી વર્ધમાન ગામના નિર્દય લોકો ઉપર તેને રાષ ફાટી નીકળ્યો. તેણે તે ગામમાં મરકીનો રોગ ફેલાવ્યે સેંકડોની સંખ્યામાં જ્યાં ત્યાં લેકા યમરાજના દરબારમાં ઝડપથી રવાના થવા લાગ્યા. લોકા · ત્રાહિ માં, ત્રાહિ માં ” પોકારવા લાગ્યા. જ્યાં જુએ ત્યાં માણસાનાં હાડકાનાં ઢગલા નજરે પડતા. બધાય લકા મળી પ્રાર્થના કરવા લાગ્યા કે કાઇ દેવની આશાતના થઇ હાય તો તે અમને માફ કરો ! પ્રાર્થનાથી શુલપાણીએ આકાશમાં રહી કહ્યું કેઃ— તમે બહુજ નિર્દય છે. તે બળદની જરા પણ યા ન કરી, તેનુ ફળ ભોગવે. પછી લાકાએ યક્ષને પ્રસન્ન થવા વિનંતિ કરતાં તેણે ધાય મરેલા માણસોનાં હાડકાં ભેગાં કરી તે ઉપર પોતાનું મંદિર બનાવવાનુ સૂચવ્યું. લકાએ તત્કાળ મંદિર કર્યું. યક્ષની બળદની પ્રતિમા કરી તેના પૂજારી તરીકે ઇન્દ્રશર્માની નિમણુંક કરી. ઘણા અસ્થિહાડકાં થવાથી તે વર્ધમાન ગામનું નામ અસ્થિગ્રામ-પ્રસિદ્ધિ પામ્યું,
વર્ધમાન ગામ કયાં છે?
6
ઇતિહાસ --પ્રેમીઓમાં વમાન” ગામ કયાં છે, તે જાણવા જણાવવા માટે જુદી જુદી કલ્પનાથી બે મત છે. કેટલાક લોક હાલના કાઠીયાવાડમાં આવેલા વઢવાણને વર્ધમાન ગામ માને છે.
આ માન્યતા પણુ આજની નથી, પરન્તુ થોડીક શતાબ્દિ પૂર્વની છે. તે માન્યતાના આધારે વઢવાણ શહેરની બહાર નદીના કીનારે શૂલપાણિ યક્ષના ઉપસર્ગની સ્થાપના તરીકે યક્ષનુ મ ંદિર બનેલું છે. જેમાં ભગવાન્ મહાવીરની પાદુકા પણ છે. જો કે આ પાદુકા ઉપર
For Private and Personal Use Only