________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ સ્યાદાદમંજરીના ન્યાયે '
'
(૨૧)
रजकश्वन्यायः ।
ઘેબીના તરાને ન્યાય ? વિ. એક સ્થળે નિશ્ચિત આશ્રમ નહિ પામેલને માટે આ ન્યાય કહેવાય છે.
બીને કૂતરે ઘર યે નહિ અને ઘાટને યે નહિ” એ આ ન્યાયનું રૂપાંતર કે વિસ્તૃત ભાષાન્તર માત્ર છે.
(૨૨)
सापेक्षमसमर्थम् । બીજાની અપેક્ષા રાખનાર અસમર્થ છે? વિ. પિતાના કઈ પણ કાર્યમાં બીજી કોઈ પણ ચીજની મદદ લેવી કે ચાહવી એ પરાધીનતાનું લક્ષણ છે.
વ્યાકરણ અને ધર્મશાસ્ત્રોમાં આ ન્યાયને ઉપગ ઘણીવાર કરે પડે છે.
શ્રી હેમહંસગણિએ ન્યાયસંગ્રહ નામના પરિભાષા વિષયના ગ્રંથમાં આ ન્યાય (પૃ. ૭૭માં) આજ શબ્દોમાં સંધરેલ છે. વ્યાકરણની પરિભાષા ન્યાય કહેવાય છે.
(૨૩) सुन्दोपसुन्दन्यायः ।
‘સુન્દ અને ઉપસુન્દને ન્યાય વિ. “સુન્દ’ અને ‘ઉપસુન્દ' નામના બે રાક્ષસો થયા છે. તેમણે બ્રહ્માજી પાસે વર માંગ્યું કે “અમારૂં બંનેનું મૃત્યુ પરસ્પર લડવાથી
For Private and Personal Use Only