________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્યાદ્વાદ મંજરી
બુદ્ધિને તે છપનીઓ બેઠા છે. સંસ્કૃત, પ્રાકૃતના, ન્યાય-વ્યાકરણ અને સાહિત્યના ગ્રંથે ભણ્યા વગર, ધર્માભિમાન, વાપટુતા અને તર્કશકિત આવતી નથી. જેને ભારતીય સાહિત્ય, ઇતિહાસ કે વિદત્તાના ક્ષેત્રમાં કામ કરવું છે, તેને સંસ્કૃત અને પ્રાકૃતની ખેટ ન જ શેભે. આર્યસમાજીએ ગુરૂકુળોમાં એક એક વિષયમાં પ્રૌઢ સંસ્કૃત વિદ્વાને તૈયાર કરી શાસ્ત્રાર્થ દારા ઘણા ભોળા હિન્દુ અને જૈનેને ડરાવી, હરાવીને હજારેને પિતાના પક્ષમાં ખેંચે છે, છતાં જેને જાગતા નથી. પણ મારે એ વાત જાણું અને જણાવીને આનંદ માનવો જોઈએ કે લગભગ પંદર વર્ષથી આપણા દિગંબર ભાઈઓ જાગ્યા છે. તેઓએ એ દિશામાં કંઈક પ્રયત્ન કર્યો છે. અને કરતા જાય છે. તેઓમાં આજે નવીન પ્રાચીન ન્યાય, વ્યાકરણ, કાવ્યાદિ વિષયેના સેંકડે સંસ્કૃત વિદ્વાને તૈયાર થયા છે. તેઓની કાશી, સાગર, સહરાનપુર, મોરેના, બીના, લલિતપુર, ખ્યાવર, જબલપુર, જયપુર, ઉદયપુર, ઇન્દોર આદિ ઘણું ગામોમાં કેવલ સંસ્કૃતની જ (યશોવિજયજી જૈન પાઠશાળા બનારસ જેવી) સારી સારી પાઠશાળાઓમાંથી દર વર્ષે લગભગ પચાસ પચાસ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપતા જાય છે. તેનું જ આ કારણ છે કે પંજાબ અને સંયુકત પ્રાંતમાં આર્ય સમાજીઓની સાથે તેઓએ ઘણી વખત શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો છે. અને તેમાં હવે એવી છાપ પડતી જાય છે કે જેને સારા વિદ્વાન હોય છે. તેથી આર્યસમાજીઓ પણ તેઓથી ડરે છે, સ્થાનકવાસી એમાં પણ ખ્યાવર, ઉદેપુર, રતલામ, બિકાનેર આદિ સ્થળે સંસ્કૃતિની
૧ જેમકે પાલિ (મારવાડ) વાલા પંડિત પરમાનદે પ્રારંભથી જ જેને આશ્રય લઈ છેવટે મહાવીર ભગવાનને ગાળો ભાંડી જૈન ધર્મની નિંદા કરી.
For Private and Personal Use Only