________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૬
સિદ્ધહેમચંદ્ર વ્યાકરણના રચના સંવત્
હવે અહીં આપણે એ વિચારવુ છે કે સિદ્ધરાજે આ વિજય કયા વર્ષે મેળવ્યા, અને પાટણમાં પ્રવેશ કયારે કર્યો ?
દ્વાશ્રયથી લઇ પ્રશ્નધકાષ કે તે પછીના જુના કે નવા ગ્રંથામાં આ પ્રસંગની કાઇ ખાસ તારીખ જડતી નથી. ડૉ. જી. મુદ્લર ( Dr. G. Buhler) હેમાચાર્યના જીવનચરિત્રમાં ( ? ૩૭. ) લખે છે કે યશોવર્માએ .િવ સ. ૧૧૯૨ ના માર્ગશીર્ષ વદ ત્રીજ મહિનામાં કોઇને જમીનનુ દાન કર્યું હતું. એનુ દાનપત્ર મળ્યું છે, ત્યારે તે માલાનો સ્વતંત્ર રાજા હતા. એમ લાગે છે. જો આ વાત સાચી હેાય તે તે પછી જ સિદ્ધરાજને વિજય ઘટી શકે. દાનના પ્રસંગ પછી તરત જ સિદ્ધરાજે જિત મેળવી હોવી જોઇએ. તેથી એમ માનવું અનુચિત નથી કે તે વર્ષના ચેોમાસા પહેલાં સિદ્ધરારે જિત મેળવીને તરત જ પાટણમાં પ્રવેશ કરી લીધા હશે, એ હિસાબે માલવાનું તવું . પાટણમાં પ્રવેશ અને વિજયાત્સવ એ બધુ કાર્ય લગભગ વિ. સ. ૧૧૯૨ ના શ્રાવણ મહિના સુધી પતી ગયું હશે, એમ મને લાગે છે. વિ. સં. ૧૧૯૪ ના એક શિલાલેખમાં સિદ્ધરાજને માળવાના રાજા તરીકે લખેલા છે.
૧ યુદ્ધ કરવા માટે ચામાસાની ઋતુ અનુકૂળ નથી એટલે વર્ષાદ પહેલાં તે કામ પતી ગયું હશે.
૨ જુએ ‘પુરાતત્ત્વ ’પુસ્તક ૪ મા,
એઝાજી, રા. પૂ. કા ઇતિહાસ ભા. ૧૬-૧૯૬માં લખે છે કે ખાર વર્ષ પછી સિદ્ધરાજ જયસિંહે ચોથાને વિ. ૧૧૯૨થી ૧૧૯૫ની વચ્ચે હરાયેા હશે, ઉજ્જૈન દરવાજા ઉપરથી એક શિલાલેખ મળ્યા છે કે જે અત્યારે ત્યાંની ( ઉજજૈની ) મ્યુનીસીપાલટી કમેટીમાં પડયા છે, તેમાં લખ્યું છે કે :
For Private and Personal Use Only