Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 591
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૬૪ જૈન એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષા હોવાથી તેવા ગ્રંથી વિકાસ થાય અર્થાત તેનું અધ્યયન, વાંચન જાણનારની મરજી ઉપર જ રાખ્યું ; આવશ્યક નથી. સદર સંસ્થાની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સંસ્કૃત પ્રાકૃતાદિ ભાષાના જૈન-જૈનેતર દર્શન, કાવ્યાદિ ગ્રંથને મધ્યમ કરીને તે સર્વદેશીય વિદ્વાન થાય એ હેતુથી આ કેર્સ બનાવ્યા છે જેથી સંસ્થાની પણ શેભા વધી શકે, પરીક્ષા આપનારાઓ માન મેળવી શકે અને સમાજને પણ લાભ મળે, એ દષ્ટિબિંદુ રાખવું જરૂરનું છે. એ હિસાબે તે મારા ધારવા પ્રમાણે તે હજુ એક ધોરણ વધારી તેમાં સિદ્ધાન્ત, ન્યાય, કાવ્ય પ્રાકૃતાદિના આકરગ્રંથો રાખી પરીક્ષા લેવી જોઈએ, જેની પહેલાંને અભ્યાસ સંપૂર્ણ પાકે થાય, પણ દરેક કામમાં વ્યાપારિક દષ્ટિ રાખનારી આપણી સમાજમાં આટલી ધીરતા અને મહત્વકાંક્ષા ક્યાંથી હોય એમ ધારી મેં છ ધારણ જ રાખ્યાં છે. ચાલુ વાતાવરણને લીધે કોઈ જાતના પ્રલેભન વગર મનુષ્ય આવા સાત્વિક કાર્યમાં પ્રવૃત્ત થતા નથી એટલે ત્રીજા ધરણથી છઠ્ઠા સુધી પાસ થનારને મેં જુદી જુદી પદવીઓ આપવાની સૂચના કરી છે. છેલ્લા બંધારણમાં પાસ થનારને સારૂ સરખું ઇનામ આપવાની ગોઠવણ કરવી જોઈએ. | જૈન કેમ મોટે ભાગે વ્યાપાર કરનારી છે. કેટલાક લેકે અંગ્રેજી ભણવામાં આળસ કરે છે કે જેની થેડી ઘણી જરૂર વ્યવહારમાં પ્રાયઃ દરેકને પડે છે, એટલે આ કેસમાં એક એક ધેરણમાં એક એક પુસ્તક યોગ્યતા મુજબ રખાય તે સારું. જો કે આ ધાર્મિક કેર્સ છે પણ આમાં અંગ્રેજી રાખવાથી કેટલાક એકાંતવેદીયા ચૌદમી સદાના લકેપ ઈંગ્લીશથી પણ કાંઇક જાગૃત થશે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 589 590 591 592 593 594 595 596 597