Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 592
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન એજયુકેશન બોર્ડની ધામિક પરીક્ષા ૫૬૫ દરેક ધારણ ( પુરૂ તથા સ્ત્રી બન્ને ધરણેામાં) અથવા ત્રીજા ધોરણથી છઠ્ઠા સુધી ગુજરાતી-સ’સ્કૃત-પ્રાકૃતમાં યાગ્યતા મુખ્ ખેલવા -લખવાની પ્રેકટીસ રખાય અથવા પરીક્ષાલય તરફથી તે માટે થોડેક નિયમ થાય તે ભણનારા જ્ઞાન ખાલતું-લખતું થઇ શકે તે વિનાનું જ્ઞાન સમાજ, ધર્મ કે દેશને માટે જરાય કામ આવતું નથી. તેવાં મે... ભાગવવી પડે છે. જે પુસ્તકા ઉપલબ્ધ નથી કિવા છ રૂપીયાથી વધુ કિંમતના છે આ પાઠ્યક્રમમાં રાખ્યાં નથી, કેમકે તેથી છાત્રાને હાડમારી સદર સ ંસ્થામાં પહેલાં પુરૂષ તથા સ્ત્રીઓ માટે પાંચ ધેારણ (કક્ષા) હતાં. બાલ વિભાગ માટે એ ધારણ છે મેં અહીં પુરૂષ ધોરણના જ પાઠયક્રમ લખ્યા છે. સ્ત્રી ધારણુ તથા બાળધારણના પાઠયક્રમ મેં અહીં લખ્યા નથી, કારણ કે તેમાં મારા ખાસ અનુભવ નથી, તેથી તે વિષયના ખાસ અભ્યાસીએની મૌલિક સલાહ તથા મદદથી તેમાં પણ સમય-આવશ્યકતાને ધ્યાનમાં લઇ જરૂર ફેરફાર કરવા. હવે સ્ત્રીઓની પણ બુદ્ધિ તથા જીજ્ઞાસા પહેલાં કરતાં ઘણી વધી છે. સ્ત્રીધારણમાં પાઠયક્રમ કે વાંચન માટે મંજૂર કરવા યોગ્ય થોડાક પ્રથા મારી જાણમાં છે તે અહીં લખું છું: ૧ સતી ચેલણા, ૨ શાણી સુલસા, ૩ સતી સુરસુંદરી ચરિત્ર, ૪ જૈનેાનાં સ્ત્રીરત્ના, ૫ મહિલા મહાદય, ૬ સ્ત્રી આરોગ્ય દીપક, ૭ ધર્મોપદેશક, ૮ બ્રહ્મચર્યં દિગ્દર્શન ૯ સામયિકના પ્રયાગે ૧૦ જૈન ગરબાવળી ( ૫. ચંદુલાલવાળી ) ૧૧ ભવકથા ૧૨ વિજયધમ સૂરિનાં વચનકુસુમ, ૧૩ અર્પણું ૧૪ જૈન બાલગ્રંથાળીનાં ઉપયોગી પુસ્તકા ( ધીરજલાલ ટોકરશી શાહવાળા,) ૧૫ ગૃહશિક્ષા ૧૬ પાકશાસ્ત્ર ૧૭ સ્ટવનું શાસ્ત્ર ૧૮ તરંગવતી વિગેરે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 590 591 592 593 594 595 596 597