________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬ જૈન એજ્યુકેશન બેની ધાર્મિક પરીક્ષા
પુરૂષ ધોરણની જેમ સ્ત્રી ધેરણ માટે ત્રીજાથી ઠેઠ સુધી કરિા, વિલા, ઘમ્પuri એવી અથવા બીજી સારી પદવીઓ રાખવી જોઈએ તથા પાંચને બદલે છે ધરણની પરીક્ષા રાખવી.
છઠ્ઠા પુરૂષ ધારણમાં દાર્શનિક (ન્યાય તથા આગમન) ની પરીક્ષા એક દિવસ માટે મૌખિક લેવાનો નિયમ થાય છે તેમાં નકકરતા વધુ આવશે. અર્થાત તે વિષય સંબંધી પાંચ મિનીટ કઈ પરીક્ષક પ્રશ્ન કરે, તેનો ઉત્તર પણ તે જ વખતે મોટેથી જ આપ. પણ તેમ કરવાથી તેવા પરીક્ષકે પરીક્ષાના સ્થાનમાં મોકલવા જોઈએ. આ કાર્ય ચાલુ સ્થિતિ જોતાં જૈન સંસ્થા માટે દુઃશક્ય છે, તેથી એમ પણ કહી શકાય કે છેલ્લા ધોરણની છેલ્લી પરીક્ષા મુંબઈ તથા અમુક જ સેંટરોમાં લેવાય. જો આમ થાય તે શકય અને લાભકારી છે.
જૈનધર્મને પ્રચાર ગુજરાત ઉપરાંત મારવાડ, મેવાડ, માલવા, પંજાબ, દક્ષિણ વિદેશમાં પણ છે. તે દેશમાં પણ એજ્યુકેશન બેન સેંટરે ઉઘડતા જાય છે તથા ત્યાંના લેકે પરીક્ષામાં ઉત્સાહથી બેસવા લાગ્યા છે. તે સદર સંસ્થાના કાર્યો, નિયમાવાળીએ તથા પ્રશ્નપેપર હિન્દી ભાષામાં છપાવવામાં આવે તો તે દેશના લોકોને વધુ ઉપયોગી થઈ પડે એમ મને લાગે છે.
ઘણીવાર આગળ ભણું ગએલા વિદ્યાર્થીઓ તથા માસ્તરે ઇનામ લેવાની વૃત્તિથી સદર સંસ્થાની પહેલાં બીજા વિગેરે નાના ઘેરણાની પરીક્ષામાં બેસી વધુ માર્કસ મેળવી પાસ થાય છે અને ઇનામ મેળવી લે છે, તેથી બીજા લેકને લાભ મળતો નથી તેમ
For Private and Personal Use Only