Book Title: Himanshuvijayjina Lekho
Author(s): Himanshuvijay, Vidyavijay
Publisher: Vijaydharmsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 594
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષા પ૬૭ સંસ્થાને ઉદ્દેશ સરતો નથી તે દરેક ધરણની યોગ્યતા મુજબ પરીક્ષા આપનારની ઉંમર નક્કી કરવામાં આવે તો સારું થાય. આ લેખમાં સૂચનાઓ કરી છે તે કેટલીક એજ્યુકેશન બોર્ડને, કેટલાક સમાજને, કેટલીક વિદ્યાર્થીઓને લક્ષમાં રાખી તેમના માટે લખી છે. દરેકે પોતાની બુદ્ધિ પ્રમાણે ગ્રહણ કરવી. આ પાઠ્યક્રમ વર્તમાનકાળ, સમાજ, તેની જીજ્ઞાસા, શકિત, સંસ્કૃતિ અને ધીરતાને અનુસરીને લખી છે. સમય કરતાં બધું ફેરવવું પડે છે. . એજ્યુકેશનના સંચાલકે ઉપરાંત જૈનના શિક્ષા વિદ્યાલય, મંડળો, ગુરૂકુળે અને સ્થાનકવાસી પરીક્ષાલના સંચાલકે પણ આ કેર્સ તરફ સાવધાન દષ્ટિ રાખી પિતાને યોગ્ય લાગે તે ગ્રહણ કરે એમ ઈચ્છી આ લેખને અહીં સમાપ્ત કરૂં છું. ' ક 13 ૨ * For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 592 593 594 595 596 597