________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન એજ્યુકેશન બોર્ડની ધાર્મિક પરીક્ષા પ૬૩ - ૪ આ સંસ્થાના કેઈપણ રણમાં પાસ થએલ સાધુ, યતિ કે ગૃહસ્થને નિર્ણિત થયેલી ઉપાધિ તથા યોગ્યતા મુજબ ઇનામ આપવામાં આવશે.
પ કોઈપણ મુનિરાજ-પતિ, શિક્ષક કે ગ્રેજ્યુએટ એક જ વર્ષમાં બે રણની પરીક્ષા આપવાની સંમતિ મેળવી શકશે, તે માટે સંસ્થાને અરજી કરવી જરૂરી છે.
૬ છઠ્ઠા ધોરણમાં બે વર્ષને કેસ છે તે તેની દર વર્ષે જુદી પરીક્ષા આપવી હશે તે પણ આપી શકાશે. પણ સાહિત્ય સ્નાતકની પદવી તથા ઇનામ તે બીજા વર્ષની પરીક્ષામાં પાસ થયા પછી જ મળી શકશે.
કેસમાં નવીનતા તથા સૂચનાઓ,
સદરહુ સંસ્થાને પહેલા જે પાઠ્યક્રમ હવે તેમાં પાંચ ધોરણે પુરૂષવિભાગના હતા. પાંચ ધોરણમાં ગ્રંથ એટલા બધા હતા કે તે એક વર્ષમાં કદી પણ પૂરા થઈ શકે નહિ. ખાલી મેટા મોટા ગ્રંથના નામથી કામ ચાલી શકતું નથી. શકય અને આવશ્યક છે કે નહિ તેને વિચાર પણ પાઠ્યક્રમ વખતે કરે જરૂર છે.
આ નવા કોર્સમાં તે ગ્રંથમાં કેટલાક ઓછા કરી બે વર્ષમાં હેંચી નાંખ્યા છે, તથા સમયની આવશ્યકતા ઉપર લક્ષ્ય આપી કેટલાક વિષયો અને ગ્રંથે નવા ઉમેર્યા હેવાથી પુરૂષવિભાગના પાંચને બદલે છ ધારણ રાખ્યાં છે, તેમ પાંચમાં અને છઠ્ઠામાં બે વર્ષ રાખ્યાં છે.
જે ગ્રંથે વાંચન માટે લખ્યાં છે તે ફક્ત ભલામણ તરીકે જ લખ્યાં છે, જેથી તે તે ધરણના વિષય અને પ્રાથને ઉપયોગી
For Private and Personal Use Only